gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં હેપી લાઈફ મિશન શરુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.જેના ભાગરુપે ફેબુ્રઆરી મહિનાના પહેલા સપ્તાહમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે.

યુનિવર્સિટીના સ્ટુડન્ટ વેલફેર ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના પરામર્શ કાઉન્સિલિંગ સેન્ટર તથા એનજીઓની મદદથી આ અભિયાન શરુ કરવામાં આવશે.તાજેતરમાં આ સંદર્ભમાં ફેકલ્ટીઓના ડીનની બેઠક પણ બોલાવવામાં આવી હતી.

યુનિવર્સિટી સૂત્રોનું કહેવું છે કે, અત્યારની યુવા પેઢીની ધીરજ અને સહનશક્તિ ઘટી રહી છે.જેના કારણે નાની-નાની વાતમાં પણ તેઓ  પોતાના જીવન સાથે ચેડા કરવા સુધી જતા રહે છે.   વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબૂત રહે અને  પોતાના જીવનમાં બનતી ઘટનાઓ પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવે તે બહુ જરુરી છે.જેને ધ્યાનમાં રાખીને  હેપી  લાઈફ મિશન હેઠળ બે દિવસ તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે રીલ મેકિંગ, પેઈન્ટિંગ, નિબંધ તથા ફોટોગ્રાફી સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે.જેના થકી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિનું આકલન કરાશે.જરુર લાગશે તેવા કિસ્સામાં જે તે વિદ્યાર્થીનું કાઉન્સિલંગ પણ કરવામાં આવશે.

આ મિશન હેઠળ સમયાંતરે આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરાશે.ફેકલ્ટી ડીન્સને મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે તે માટે પ્રયાસ કરવાની સૂચના અપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારી પર હુમલો કરી આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા ૧૦ લાખની લૂંટ | On Harni …

હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારી પર હુમલો કરી આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા ૧૦ લાખની લૂંટ | On Harni ...

મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…

મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:...

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

5 months ago
વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા, પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો નિર્ણય…

6 months ago
સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પોની અડફેટે સિનિયર વકીલનું કમકમાટીભર્યું મોત, ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો દાખલ | S…

1 year ago
ધોરાજી-કાલાવડ રોડ પર વેગડીનો મેજર બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત | Vegdi’s Major Bridge on Dhoraji…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News