gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઓફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત | ed attaches anil…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in Business
0 0
0
અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઓફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત | ed attaches anil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Anil Ambani Latest News: અનિલ અંબાણી પર ફરી એકવાર ઈડીએ સંકજો કસ્યો છે. તેમની મુશ્કેલીઓ દૂર થવાનું નામ લઈ રહી નથી. ઈડીએ મુંબઈના પાલી હિલ સ્થિત અનિલ અંબાણીના ઘરથી માંડી દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર પ્રોપર્ટી અને દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કાંચીપુરમ અને ઈસ્ટ ગોદાવરી સહિત ફેલાયેલી રૂ. 3084 કરોડની 40 સંપત્તિઓ ટાંચમાં લીધી છે.  ઉદ્યોગપતિ અને તેમની ગ્રૂપ કંપનીઓ વિરૂદ્ધ કથિત લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસ મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, સંઘીય તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સંપત્તિઓને ટાંચમાં લેવામાં ચાર પ્રોવિઝનલ આદેશ જાહેર કર્યા હતા. જેમાં 66 વર્ષીય અંબાણીનું મુંબઈમાં પાલી હિલ સ્થિત ઘર અને તેમના ગ્રૂપની કંપનીઓની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સંપત્તિઓ સામેલ છે.

ઈડીએ અનેક સંપત્તિ જપ્ત કરી

દિલ્હીમાં મહારાજા રણજિતસિંહ માર્ગ પર રિલાયન્સ સેન્ટરનું એક ભૂખંડ અને નેશનલ રાજધાની, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, ઈસ્ટ ગોદારવરીમાં અનેક સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, ટાંચમાં લીધેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 3084 કરોડ છે. આ મામલો રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ દ્વારા એકત્રિત કરવામાં આવેલી જાહેર સંપત્તિની કથિત હેરાફેરી અને મની લોન્ડરિંગ સંબંધિત છે. 

યસ બેન્કમાં કર્યું કૌભાંડ

યસ બેન્કે 2017 થી 2019 દરમિયાન RHFLમાં રૂ. 2,965 કરોડ અને RCFL માં રૂ. 2,045 કરોડની લોન ફાળવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અનુસાર, ડિસેમ્બર 2019 સુધીમાં આ લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) જાહેર કરવામાં આવી હતી, જેમાં RHFL પર રૂ. 1,353.50 કરોડ અને RCFL પર રૂ. 1,984 કરોડ બાકી લેણાં હતા. અંબાણી સામેની કાર્યવાહી કથિત નાણાકીય અનિયમિતતાઓ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગ્રૂપની અનેક કંપનીઓ દ્વારા રૂ. 17,000 કરોડથી વધુની સામૂહિક લોનને તેમના નિયુક્ત ભંડોળ સિવાયના ભંડોળમાં વાળવા સંબંધિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ કેસના સંદર્ભમાં ઓગસ્ટમાં ઉદ્યોગપતિની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ 24 જુલાઈના રોજ મુંબઈમાં 50 કંપનીઓ અને તેમના પ્રોફેશનલ જૂથોના અધિકારીઓ સહિત 25 વ્યક્તિઓના 35 પરિસરમાં હાથ ધરાયેલા દરોડા બાદ થઈ હતી. ડિરેક્ટોરેટનો મની લોન્ડરિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) FIR સાથે સંબંધિત છે.

અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઓફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત | Telangana Tragedy: 17 Dead S…

બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત | Telangana Tragedy: 17 Dead S...

ચિંતાજનક: ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું, દરરોજ 5 મહિલા જીવન ટૂંકાવે છે | rising housewife suicid…

ચિંતાજનક: ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું, દરરોજ 5 મહિલા જીવન ટૂંકાવે છે | rising housewife suicid...

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 128 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 150 ટકા! જાણો હવે શું છે આગાહી | Gujarat Rec…

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 128 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 150 ટકા! જાણો હવે શું છે આગાહી | Gujarat Rec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

8 months ago
લગ્નના અઢી માસમાં કરિયાવર મંગાતા પરિણીતાએ ફિનાઈલ પીધું | Bride drinks phenyl while seeking groom two…

લગ્નના અઢી માસમાં કરિયાવર મંગાતા પરિણીતાએ ફિનાઈલ પીધું | Bride drinks phenyl while seeking groom two…

1 year ago
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પર ટ્રાન્સફોર્મરમાં ઔખામીના લીધે 3 દિવસથી પાણી વિતરણ બંધ | Water distribu…

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પર ટ્રાન્સફોર્મરમાં ઔખામીના લીધે 3 દિવસથી પાણી વિતરણ બંધ | Water distribu…

7 months ago
મંત્રીઓના જૂથે જીએસટીમાં 12-28 ટકાના સ્લેબને દૂર કરવા મંજૂરી આપી | Group of Ministers approves remov…

મંત્રીઓના જૂથે જીએસટીમાં 12-28 ટકાના સ્લેબને દૂર કરવા મંજૂરી આપી | Group of Ministers approves remov…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News