gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in Business
0 0
0
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Dollar vs Indian Rupee : મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે આજે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ધરખમ ઘટાડો થયો છે. આ ઉપરાંત ડૉલર સામે રૂપિયામાં પણ મોટો કડાકો નોંધાયો છે. સ્ટોક માર્કેટમાં ધરખમ ઘટાડો અને FII એટલે કે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીના કારણે ડૉલર સામે રૂપિયો પ્રથમવાર 95ને પાર પહોંચી ગયો છે. અમેરિકન ડૉલરના ઇન્ડિયન કરન્સી 95.14ના રૅકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું છે.

આ વર્ષે ડૉલર સામે રૂપિયાનો 4.1 ટકા ઘટ્યો

રૅકોર્ડ કડાકા બાદ રૂપિયો એશિયાની સૌથી ખરાબ પ્રદર્શન કરનારું ચલણ બની ગયું છે. પહેલી જાન્યુઆરી-2026થી અત્યાર સુધીમાં ડૉલર સામે રૂપિયો 4.1 ટકા ગગડી ગયો છે. ભારતીય રિઝર્વ બૅન્કે સટ્ટેબાજી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદ્યા હતા, જેના કારણે આજે ડૉલરના મુકાબલે રૂપિયે 130 પૈસા વધીને ખુલ્યો હતો. તાજેતરના સપ્તાહોમાં ભારતીય રૂપિયો સતત નીચલા સ્તરે પહોંચી રહ્યો હતો, ત્યારે આરબીઆઇએ રૂપિયાને સ્થિર કરવા માટે ડૉલર પર ઑનશોર લૉન્ગ પોઝીશન મર્યાદિત કરી દીધી હતી.

આ પણ વાંચો : યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’

ભારતીય રૂપિયામાં મોટું ગાબડું, ડૉલર સામે રૂપિયો 96.71ના સ્તરે પહોંચ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર આજે અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. USDINRની કિંમત 1.8175 પોઇન્ટ એટલે કે 1.92%ના જંગી ઉછાળા સાથે 96.7175 પર પહોંચી ગઈ છે. આજના ટ્રેડિંગ સત્રમાં માર્કેટ 96.48 પર ખુલ્યા બાદ સતત વોલેટિલિટી જોવા મળી હતી, જેમાં દિવસ દરમિયાન ઊંચામાં 96.71 અને નીચામાં 93.52ની સપાટી જોવા મળી હતી. 

સેન્સેક્સમાં 1635 પોઇન્ટનો ધરખમ ઘટાડો

શેર માર્કેટની વાત કરીએ તો, BSE પર ગઈકાલે સેન્સેક્સ 73583.22 પોઇન્ટ પર બંધ થયા બાદ આજે 72565.22 પર ઓપન થયો હતો. જ્યારે નીચેમાં 71774.13 પોઇન્ટ પર અને ઊંચામાં 73165.32 પોઇન્ટ પર પહોંચ્યો હતો. છેવટે સેન્સેક્સ 1635.67 પોઇન્ટ(-2.22%)ના ધરખમ ઘટાડા સાથે 71947.55 પર પહોંચીને બંધ થયો છે. સેન્સેક્સના છેલ્લા 52 સપ્તાહના રૅકોર્ડની વાત કરીએ તો તે નીચામાં 71425.01 પોઇન્ટ અને ઊંચામાં 86159.02 પોઇન્ટ નોંધાયો છે.

આ પણ વાંચો : ડિજિટલ પેમેન્ટ, બૅન્ક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…
Business

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

May 15, 2026
સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…
Business

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…

May 15, 2026
ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…
Business

ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…

May 15, 2026
Next Post
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ...

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં | Esc…

નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં | Esc…

7 months ago
રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

3 months ago
વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

5 months ago
ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News