gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અનોખો કિસ્સો: હરિયાણાના જિંદમાં લગ્નના 19 વર્ષે પુત્રી જન્મી તો 21 ગામને જમાડ્યાં! | Haryana Couple …

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in INDIA
0 0
0
અનોખો કિસ્સો: હરિયાણાના જિંદમાં લગ્નના 19 વર્ષે પુત્રી જન્મી તો 21 ગામને જમાડ્યાં! | Haryana Couple …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Haryana News: હરિયાણાના જીંદ જિલ્લામાં એક દંપતીને લગ્નના 19 વર્ષ પછી દીકરીનો જન્મ થતાં ખુશીનો પાર નહોતો. પરિવારમાં દીકરીનો જન્મ થતા આજુબાજુના 21 ગામડામાં જમણવાર રાખ્યો અને 8000 લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ જમણવારમાં જાતજાતના પકવાર પીરસવામાં આવ્યા હતા. બાળકીના મામાએ પણ દિલ ખોલીને રૂપિયા વાપર્યા હતા. 

દીકરીનું નામ ભૂમિ રાખવામાં આવ્યું છે

બાળકીના પિતા સુરેન્દ્રએ  જણાવ્યું હતું કે, ‘મારા લગ્નને 19 વર્ષ થઈ ગયા છે. અમારે કોઈ સંતાન નહોતું. પાંચ વર્ષ પહેલાં મે ભાઈના દીકરાને દત્તક લીધો હતો પરંતુ હવે લક્ષ્મી અમારા ઘરે આવી છે. દીકરીના જન્મથી અમે ખૂબ ખુશ છે. મને પુત્ર અને પુત્રીમાં કોઈ ફરક દેખાતો નથી. દીકરીનું નામ ભૂમિ રાખવામાં આવ્યું છે.’ આ પ્રસંગે ગ્રામજનોએ કહ્યું કે, ‘દીકરીના જન્મ પર દીકરા જેવો જ કાર્યક્રમ યોજવો જોઈએ. આનાથી સમાજમાં સારો સંદેશ જશે. દીકરીના જન્મ પર આવો કાર્યક્રમ ક્યારેય જોવા મળ્યો નથી.’

આ પણ વાંચો: ‘નંદ ઘેર આનંદ ભયો…’ : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે

દીકરીને આશીર્વાદ આપવા માટે થૂવા ખાપ, તપા ખાપ સહિત 25 ખાપના સરપંચ પણ ખાસ બોલાવ્યા. તમામે બાળકીને આશીર્વાદ આપ્યા અને દીકરીના જન્મને સમાજમાં સકારાત્મક બદલાવની શરૂઆત ગણાવી. બાળકીની માતાએ જણાવ્યું કે, ’19 વર્ષ બાદ મારી કોખે દીકરીનો જન્મ થતાં મને માતા હોવાનો અનુભવ થયો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

Next Post
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશ; જુઓ ક્યાં ક્યાં વરસાદ પડ્યો | Monsoon Showe…

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશ; જુઓ ક્યાં ક્યાં વરસાદ પડ્યો | Monsoon Showe...

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp…

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp...

સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર હજુ ફરાર | Crime in Surendr…

સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર હજુ ફરાર | Crime in Surendr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં, કન્હૈયા કુમારની ‘પલાયન રોકો, નોકરી દો’ યાત્રામાં જોડાયા | rahul gandhi bi…

12 months ago
કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead …

5 months ago
ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૦૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ | Gandhinagar Corporation presents draft budge…

2 months ago
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News