gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in INDIA
0 0
0
કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત | Kurnool bus fire: 20 dead …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– હૈદરાબાદથી બેંગલુરુ જતી બસને બાઈક અથડાતા આગ લાગી

– સ્લીપર બસનું સ્ટ્રક્ચર પણ ખામીવાળું હતું, આગ લાગતા ડ્રાઈવર ભાગી છૂટયો, ટ્રાવેલ કંપનીએ અનેક નિયમોનો ભંગ કર્યો હતો

કર્નૂલ : આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં એક બાઈક પ્રવાસી બસ સાથે અથડાયા પછી બસમાં આગ લાગતા ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં શનિવારે ખુલાસો થયો છે કે કાવેરી ટ્રાવેલ્સની બસમાં ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે આગે ટૂંકા સમયમાં એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું કે, બસમાંથી પ્રવાસીઓને બહાર નીકળવાની કે બચાવવાની તક જ ના મળી અને જોતજોતામાં ૨૦ પ્રવાસી જીવતા ભડથુ થઈ ગયા. પ્રારંભિક તપાસમાં બસે અનેક નિયમોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લામાં ચિન્નાટેકુર નજીક શુક્રવારે વહેલી સવારે નેશનલ હાઈવે-૪૪ પર હૈદરાબાદથી બેંગ્લુરુ જતી કાવેરી ટ્રાવેલ્સની બસ એક બાઈક અથડાતા ધડાકો થયો હતો. આ દુર્ઘટના સાથે થોડીક જ મિનિટોમાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૦ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૨ પ્રવાસી ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

સૂત્રોએ કહ્યું કે, કેટલાક પ્રવાસી સ્લીપર બસની બારીના કાચ તોડીને બચવામાં સફળ થયા હતા. જોકે, અકસ્માત સમયે મોટાભાગના પ્રવાસીઓ ઊંઘમાં હોવાથી તેઓ કશું સમજે તે પહેલાં તો આગની જ્વાળાઓમાં ઝડપાઈ ગયા હતા. દુર્ઘટના સમયે સ્લીપર બસમાં લગભગ ૪૪ લોકો સવાર હતા. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મૃતકોના પરિવારને રૂ. ૫-૫ લાખની સહાયની જાહેરાત કરી છે. 

સૂત્રોએ કહ્યું કે, બાઈક સાથે અકસ્માત પછી સ્લીપર બસની ઈંધણની ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. બસમાં આગ લાગતા પ્રવાસીઓને મદદ કરવાના બદલે ડ્રાઈવર ભાગી છૂટયો હતો. આ દુર્ઘટનાની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે કાવેરી ટ્રાવેલ્સની આ બસે પરિવહનના અનેક નિયમોનો ભંગ કર્યો હતો. અકસ્માત સમયે બસમાં રૂ. ૪૬ લાખની કિંમતના ૨૩૪ સ્માર્ટફોન હતા. ફોરેન્સિક નિષ્ણાતો મુજબ આ ફોનની બેટરીઓ ફાટવાથી બસમાં આગે ભયાનક સ્વરૂપ પકડયું હતું. આ સ્માર્ટફોન હૈદરાબાદના એક વેપારી મંગનાથે બેંગ્લુરુ સ્થિત ઈ-કોમર્સ કંપનીને મોકલ્યા હતા. 

આંધ્ર પ્રદેશના ફાયર વિભાગના મહાનિર્દેશક પી. વેંકટરમને કહ્યું કે, સ્માર્ટફોનમાં વિસ્ફોટની સાથે બસની એર કન્ડિશનિંગ સિસ્ટમ માટેની ઈલેક્ટ્રિક બેટરીઓ પણ ફાટી હતી. આ બેટરીઓ ફાટવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, બાઈક સાથે અકસ્માતના પગલે સૌથી પહેલા ઈંધણ લીક થવાના કારણે બસના આગળના ભાગમાં આગ લાગી હતી. બાઈક બસની નીચે ફસાઈ ગઈ હતી, જેથી પેટ્રોલના છાંટા, ગરમી અને તણખાના કારણે બસમાં આગ લાગી હતી. ઉપરાંત બસનું સ્ટ્રક્ચર પણ ખામીવાળું હતું. બસનું વજન ઘટાડવા અને ઝડપ વધારવા લોખંડની જગ્યાએ એલ્યુમિનિયમનો ઉપયોગ કરાયો હતો, જે ઈમર્જન્સી સમયે હાનિકારક સાબિત થયું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય | Growing traffic problem in K…

કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય | Growing traffic problem in K...

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા | ISIS plot to attack Delhi two sus…

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા | ISIS plot to attack Delhi two sus...

ફતેગંજ બ્રિજ પર સ્કૂટરને અડફેટમાં લઇ થ્રી વ્હીલ ટેમ્પો પલટી ગયો | three vheel tempo turnout after ac…

ફતેગંજ બ્રિજ પર સ્કૂટરને અડફેટમાં લઇ થ્રી વ્હીલ ટેમ્પો પલટી ગયો | three vheel tempo turnout after ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

9 months ago
રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally

રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally

2 months ago

રોજ એક જ પ્રકારનો નાશ્તો કરી કંટાળ્યા છો? તો ટ્રાય કરો કાળા ચણાની બનેલી 5 હેલ્દી વસ્તુ | 5 ways to include high protein black chickpeas in breakfast healthy breakfast recipes

1 year ago
મહુવાની માલણ નદીનો બ્રિજ ક્ષતિગ્રસ્ત, તંત્રએ પણ સ્વીકાર્યું | Mahuvani Malan River bridge damaged ad…

મહુવાની માલણ નદીનો બ્રિજ ક્ષતિગ્રસ્ત, તંત્રએ પણ સ્વીકાર્યું | Mahuvani Malan River bridge damaged ad…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News