gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અનોખો નિવૃત્તિ વિદાયમાન : પોસ્ટ માસ્તર અને 3 તેડાગર બહેનોનું સ્મશાનમાં સન્માન | Unique retirement: P…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
અનોખો નિવૃત્તિ વિદાયમાન : પોસ્ટ માસ્તર અને 3 તેડાગર બહેનોનું સ્મશાનમાં સન્માન | Unique retirement: P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રામજનોની વિશાળ હાજરીમાં

– ત્રણ કર્મચારીને મેલડીમાતાની છબી અને એક તેડાગર બહેનને કુરઆન શરીફ અર્પણ કરાયું

ભાવનગર : સ્વાભાવિક નોકરીની નિવૃત્તિની ઉજવણી સારી હોટલ કે પાર્ટી પ્લોટમાં થતી હોય છે. પરંતુ મહુવાના મોણપર ગામે બ્રાંચ પોસ્ટ માસ્તર અને ત્રણ તેડાગર બહેનો નિવૃત્ત થતા તેમના ગામના જ અદ્યતન મોક્ષ મંદિર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જ્યારે આ મોક્ષ મંદિરને વિશેષ સુવિધા સભર બનાવાતા આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે.

શહેરી વ્યવસ્થા કરતા ગ્રામ્ય વ્યવસ્થામાં લાગણીના સબંધોનું મહત્વ વિશેષ હોય છે. આર્થિક ઉપાર્જન માટે નોકરીનું મહત્વ સવિશેષ રહેલું છે ત્યારે નિવૃત્તિ અને તેનું સન્માન પણ યાદગાર પ્રસંગ બને છે જેની વિશેષ ઉજવણી પણ નોંધપાત્ર બને છે. આવો જ પ્રસંગ મહુવા તાલુકાના મોણપર ગામે બન્યો હતો. મોણપર ગામના બ્રાંચ પોસ્ટ માસ્તર અશોકભાઇ એમ. જાની અને ત્રણ આંગણવાડીના તેડાગર બહેનો જેમાં મધુબેન એ. જાની, ગીતાબેન એમ. જાની અને રશિદાબેન એ. અગવાન નિવૃત્ત થતાં મોક્ષ મંદિરના સંચાલક દ્વારા આ ચારેયનો અલાયદો નિવૃત્તિ સન્માન સમારંભ ગ્રામજનોની વિશાળ હાજરીમાં ગામના મોક્ષધામમાં યોજાયો હતો. ત્રણ નિવૃત્તોને મેલડીમાતાની છબી તથા તેડાગર રશીદાબેને કુરઆન શરીફ ભેટ આપ્યું હતું. આમ નોકરીની નિવૃત્તિનો ઉત્સવ જીવનની નિવૃત્તિના સ્થળે એટલે મોક્ષ મંદિરમાં સંચાલક ભગીરથગીરી ગોસાઇ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને સ્નેહીજનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. આમ હોટલ કે રેસ્ટોરન્ટમાં ઉજવણીના સ્થાને જીવનના અંતિમ પડાવ મોક્ષ મંદિરમાં નિવૃત્તિ સન્માન સમારંભ યોજી નવો દાખલો બેસાડયો હતો.

બોક્સ

મોણપરનું મોક્ષ મંદિર અનેક સુવિધાસભર બનતા ગ્રામજનોનું આસ્થાનું પ્રતિક

મહુવાના મોણપર ગામે આવેલ સાર્વજનીક મોક્ષ મંદિર પણ પોતાની આગવી વિશેષતા ધરાવે છે જ્યાં દ્વાદશ જ્યોતિર્લીંગ, ૪૦૦ વ્યક્તિ એક સાથે વસી શકે તેવો શેડ, વટેમાર્ગુ માટે બેસવા, રહેવા અને જમવાની સુવિધા પણ કરાઇ છે તો દર ૧૫ દિવસે આરોગ્ય કેમ્પની પ્રવૃત્તિ, ઉનાળામાં છાશ વિતરણ, અવેડા, શિવરાત્રીએ જમણવાર સહિતના કાર્યક્રમો પણ અહી થાય છે. આ સાથે અહિ મહિલા મંડળ પણ સારી સેવા બજાવી રહી છે જેઓ અસ્થિ, રાખ, પાટની નિયમિત સાફ સફાઇ કરે છે અને અંધશ્રદ્ધા સામે પણ લાલ બતી ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB
GUJARAT

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

February 6, 2026
ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …
GUJARAT

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

February 6, 2026
પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…
GUJARAT

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

February 6, 2026
Next Post
અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : વિશ્વાસ પેનલ- ભાજપ ફોર્મ ભરશે | last day to f…

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : વિશ્વાસ પેનલ- ભાજપ ફોર્મ ભરશે | last day to f...

માંડલના રીબડીથી 33 માં વર્ષે માઈભક્તો દ્વારા પગપાળા અંબાજી સંઘના શ્રીગણેશ | devotees of Mai carried …

માંડલના રીબડીથી 33 માં વર્ષે માઈભક્તો દ્વારા પગપાળા અંબાજી સંઘના શ્રીગણેશ | devotees of Mai carried ...

રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મહિલાની મત્તા ચોરતી ગેંગના બે ઝડપાયા | Two members of a gang who stole a …

રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મહિલાની મત્તા ચોરતી ગેંગના બે ઝડપાયા | Two members of a gang who stole a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo…

તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo…

7 months ago
જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં…

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક યુવાનને પોતાના ઘેર એકાએક ફીટ આવીને નીચે પડવાથી હેમરેજ થઈ જતાં…

4 months ago
રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen…

રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen…

3 months ago
પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે | Postal Department wil…

પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે | Postal Department wil…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News