gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DGCA On Airline Companies : અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે AAIB ના પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરાયો છે, આ પછી DGCAએ એરલાઇન કંપનીઓને કડક આદેશ આપ્યો છે. જેમાં DGCAએ તમામ રજિસ્ટર્ડ વિમાનોના એન્જિન ફ્યુઅલ સ્વીચનું ફરજિયાત નિરીક્ષણ કરવા જણાવ્યું છે. આ તપાસ 21 જુલાઈ, 2025 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

DGCAએ કહ્યું છે કે, ‘સ્ટેટ ઑફ ડિઝાઈન-મેન્યુફેક્ચર દ્વારા જાહેર કરાયેલા હવા યોગ્યતા નિર્દેશો હેઠળ તપાસ ફરજિયાત કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરલાઇન ઓપરેટરોએ સૂચનાઓ અનુસાર તેમના વિમાનોનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે. એરલાઇન ઓપરેટરોને 21 જુલાઈ સુધીમાં તેમનું નિરીક્ષણ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.’

આ પણ વાંચો: 3 સેકન્ડમાં એન્જિન બંધ, 32 સેકન્ડ હવામાં… જાણો અમદાવાદ પ્લેન ક્રેશ વખતે ક્યારે શું થયું

AAIBએ એર ઈન્ડિયાના બોઈંગ 787-8 વિમાન દુર્ઘટનાને લઈને ગત શનિવારે પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, એન્જિન બંધ થયા પછી પાઇલટે મુસાફરોના જીવ બચાવવા માટે શું કર્યું, પરંતુ તેમની તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જેમાં વિમાન ક્રેશ થતાં પહેલાં મેડે કોલ આપ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વ…

ગુજરાતમાં આજે 74 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વ...

ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન | china indi…

ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન | china indi...

શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે રાહત માંગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

4 months ago
પડાણામાં કંપનીમાં વેલ્ડિંગ કરતા બે કામદારોના નીચે પટકાતા મોત | Two workers die after falling while w…

9 months ago
સુરતના સચિનમાં કળિયુગી પુત્રનું કૃત્ય: પ્રેમ સંબંધની શંકાએ પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા | son kills…

11 months ago
વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા | vibrant gujarat st…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News