gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર | Daughter deprived of pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પુત્રીને સંપત્તિમાં હિસ્સો ન આપવાના પિતાના નિર્ણયને સુપ્રીમે યોગ્ય ઠેરવ્યો

– માન્ય વસીયતનામામાં દખલ ના દઇ શકાય, સંપત્તિના માલિકની ઇચ્છા સમાનતાના અધિકાર કરતા નાની નથી : સુપ્રીમ

નવી દિલ્હી : અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવા બદલ પુત્રીને પિતાએ સંપત્તિમાંથી કાઢી મુકી હતી. બાદમાં પુત્રી પિતાની સંપત્તિમાં અધિકાર માટે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પિતાના સમર્થનમાં ચુકાદો આપ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે વસીયતનામુ કરનારાની મરજી સમાનતાના અધિકાર કરતા વધુ પ્રબળ જણાય છે. માટે પિતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં આવે છે.

કેરળના એર્નાકુલમના એમએસ શ્રીધરણને કુલ નવ સંતાનો છે, જેમાંથી એક પુત્રી શાયલા જોસેફે ધર્મ બહારની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જેને પગલે શ્રીધરણે પોતાની સંપત્તિમાંથી પુત્રીને બહાર રાખી હતી. આ નિર્ણયને બાદમાં પુત્રી દ્વારા કોર્ટમાં પડકારાયો હતો, ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટ બન્નેએ પિતાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો અને તેમણે પુત્રીને સંપત્તિમાંથી બાકાત રાખી જે વસીયતનામુ બનાવ્યું હતું તેને ગેરકાયદે જાહેર કર્યું હતું. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટના નિર્ણયને પલટીને પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમના ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, કે વિનોદચંદ્રનની બેંચે સુનાવણી કરી હતી. પુત્રી શાયલાના વકીલે એવી દલીલ કરી હતી કે સંપત્તિમાં બહુ જ મામુલી હિસ્સાની અમે માગણી કરી છે. બાદમાં સુપ્રીમની બેંચે સ્પષ્ટતા કરી હતી કે સંપત્તિની વહેચણીને લઇને સંપત્તિના માલિકની જે ઇચ્છા હોય તેની વચ્ચે સમાનતાના અધિકારો ના આવી શકે. આ મામલામાં સંપત્તિની માલિકી જે ધરાવે છે તેની ઇચ્છા સર્વોપરી છે. જે વસીયતનામુ સાબિત કરી દેવાયું હોય તેમાં દખલ ના આપી શકાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રઢુ ગામની સીમમાંથી હિટાચી મશીન, 4 ડમ્પર સહિત કરોડની મત્તા જપ્ત | 4 dumpers and other valuables worth…

રઢુ ગામની સીમમાંથી હિટાચી મશીન, 4 ડમ્પર સહિત કરોડની મત્તા જપ્ત | 4 dumpers and other valuables worth...

સંસદમાં છેલ્લા દિવસે લોકસભા માત્ર ત્રણ, રાજ્યસભા 20 મિનિટ ચાલી ! | On the last day of Parliament Lok…

સંસદમાં છેલ્લા દિવસે લોકસભા માત્ર ત્રણ, રાજ્યસભા 20 મિનિટ ચાલી ! | On the last day of Parliament Lok...

સીદસર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝબ્બે | Car carrying foreign liquor seized near Sids…

સીદસર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝબ્બે | Car carrying foreign liquor seized near Sids...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…

8 months ago
વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …

વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …

4 months ago
ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર | The road on the Prime Mini…

ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર | The road on the Prime Mini…

10 months ago
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News