gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિ…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sharmishtha Panoli Case: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીની જામીન અરજી પર કોલકાતા હાઈકોર્ટમાં મંગળવારે (3 જૂન) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શર્મિષ્ઠાની એક વિવાદિત વીડિયોને લઈને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તે અમુક બોલિવૂડ સ્ટાર્સની ટીકા કરી રહી હતી. આ વીડિયોમાં તેણે ઓપરેશન સિંદૂર પર સ્ટાર્સની ચુપ્પી પર પ્રશ્ન કર્યા હતાં. જોકે, બાદમાં તેણએ આ વીડિયો ડિલિટ કરી દીધો હતો. હવે આ મામલે  5 જૂને સુનાવણી થશે, જેમાં રાજ્ય સરકાર એક સોગંદનામું દાખલ કરશે અને પોલીસ કેસ ડાયરીને કોર્ટ સામે રજૂ કરશે.

પોલીસ પાસે ધરપકડનો અધિકાર

જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે શર્મિષ્ઠાના વકીલને કહ્યું કે, વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો, એવું સાંભળવા મળ્યું કે, તેના કારણે એક ખાસ વર્ગની લાગણી દુભાઈ. ખંડપીઠે કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદી પર પૂર્ણ સ્વતંત્રતા છે, તેનો અર્થ એ નથી કે, તમે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવી શકો. જો સજા 7 વર્ષથી ઓછી હોય તો પણ પોલીસ પાસે કોઈની પણ ધરપકડ કરવાનો અધિકાર છે. કથિત ગુનાની સજા 7 વર્ષથી ઓછી છે તો તેનો અર્થ એવો નથી કે, પોલીસ તેની ધરપકડ ન કરી શકે. ભારતીય ન્યાય સંહિતાના સેક્શન 35ની કોઈપણ શરત પૂરી થતા પોલીસ ધરપકડ કરી શકે છે, તમારે પહેલાં જોગવાઈ વાંચી લેવી જોઈએ.

આ પણ વાંચોઃ ભારતની રાષ્ટ્રભાષા કઈ? સ્પેનમાં પૂછાયો સવાલ, વિપક્ષના મહિલા નેતાના જવાબ દિલ જીતી લીધા

હાઈકોર્ટે કહ્યું કે, કોઈપણ વ્યક્તિએ આવી ટિપ્પણી કરતા સમયે સાવધાની રાખવી જોઈએ, કારણ કે આપણા દેશમાં વિવિધ સમુદાય, જાતિ અને ધર્મના લોકો એકસાથે રહે છે. શર્મિષ્ઠા પનોલી સામે કોલકાતાના ગાર્ડનરીચ પોલીસ સ્ટેશનમાં દાખલ કેસને મુખ્ય મામલો માનવામાં આવશે કારણકે, આ કેસ પહેલાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે દાખલ અન્ય કોઈપણ મામલાની કાર્યવાહી હાલ બંધ કરવામાં આવે. 

રાજ્ય દાખલ કરશે સોગંદનામું

આ વિશે વધુ વાત કરતા કોર્ટે કહ્યું કે, રાજ્ય સુનિશ્ચિત કરે કે, શર્મિષ્ઠા પનોલી સામે એક જ આરોપ સાથે કોઈ અન્ય FIR દાખલ કરવામાં ન આવે. એજન્સીના આરોપ સામે મુખ્ય મામલે તપાસ કરવામાં આવશે. રાજ્યને સોગંદનામું દાખલ કરવાની તક આપવામાં આવશે કારણ કે, તે જવાબ અને સંબંધિત દસ્તાવેજ દાખલ કરવા ઈચ્છે છે. કોલકાતા પોલીસ પાસેથી કેસ ડાયરી માંગવામાં આવી રહી છે, કારણ કે કોર્ટે પહેલાં કેસ ડાયરી જોવા ઈચ્છે છે. કેસની આગળની સુનાવણી 5 જૂને થશે. 

આ પણ વાંચોઃ યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ

શર્મિષ્ઠા પર આરોપ છે કે, તેણે પોતાના વીડિયોમાં એક સમુદાય સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો, જેનાથી ધાર્મિક ભાવના દુભાઈ હતી અને વિવાદ ઊભો થયો. જેના કારણે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી ધરપકડ કરી હતી. શર્મિષ્ઠા પનોલીની 30 મેની મોડી રાતે ગુરૂગ્રામથી ધરપકડ કરવામાં આવી હતી અને કોલકાતા લાવવામાં આવી હતી, જ્યાં તેને મજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવી હતી.  ત્યારબાદ આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી. જે વીડિયોના કારણે વિવાદ શરૂ થયો હતો, જેને પનોલીએ બાદમાં હટાવી દીધો અને પોતાની ટિપ્પણી માટે સાર્વજનિક રૂપે માફી માંગી હતી. જોકે, બાદમાં તેના પર રાજકીય વિવાદ શરૂ થઈ ગયો અને ભાજપ ખુલીને પનોલીના સમર્થનમાં આવ્યું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
‘ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan …

'ભારતે 48 કલાકની લડાઈ 8 જ કલાકમાં પૂરી કરી દીધી', CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cds anil chauhan ...

સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું

સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર | Ar…

પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર | Ar…

6 months ago
સોસાયટીના હિસાબ બાબતે તકરાર થતા મારામારી | Fight over dispute over society’s accounts

સોસાયટીના હિસાબ બાબતે તકરાર થતા મારામારી | Fight over dispute over society’s accounts

6 months ago
સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

8 months ago
ચાંદીમાં મંદી અટકી, રૂ.2000નો ઉછાળો: સોનું નીચું ખુલ્યા પછી સુધારો

ચાંદીમાં મંદી અટકી, રૂ.2000નો ઉછાળો: સોનું નીચું ખુલ્યા પછી સુધારો

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News