gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in INDIA
0 0
0
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi in Lok Sabha on Iran War: લોકસભામાં વડાપ્રધાન મોદીએ મિડલ ઈસ્ટ મુદ્દે નિવેદન આપતી વખતે લોકોને એલર્ટ કર્યા હતા. જેમાં પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે, જે રીતે કોરોનામાં દેશ એકજૂથ રહીને પરિસ્થિતિનો સામનો કર્યો એવી જ રીતે હાલના સંકટમાં પણ આપણે એકજૂથ રહેવું પડશે. વડાપ્રધાને કહ્યું કે, ‘યુદ્ધના કારણે લાંબા સમય સુધી સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. એટલે બધાએ તૈયાર રહેવું પડશે. આપણે સંયમ સાથે દરેક પરિસ્થિતિનો સામનો કરવાનો છે. પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’

પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો: પીએમ મોદી

યુદ્ધના સંકટ સમયે ફાયદો ઉઠાવનારા લોકોને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અફવાને સફળ થવા નહીં દઈએ. સંગ્રહખોરો સામે સરકાર કડક પગલા લેશે અને તેમની સામે સખત કાર્યવાહી થશે. પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, એટલે આપણે બહુ સાવધાન અને સતર્ક પણ રહેવાનું છે. આ પ્રકારના લોકોની કોશિશ સફળ નથી થવા દેવાની…’

ભારત સામે અનેક અણધાર્યા પડકારો

લોકસભામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષે ભારત માટે અનેક અણધાર્યા પડકારો ઉભા કર્યા છે. જો કે, સરકાર સતર્ક છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછત ન રહે અને નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે પગલાં લઈ રહી છે. પીએમ મોદીએ ગૃહને માહિતી આપી હતી કે,  દેશમાં 53 લાખ મેટ્રિક ટનનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર છે.

આ પણ વાંચો: લોકસભામાંથી PM મોદીનો દુનિયાને મેસેજ, કહ્યું- ‘હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરમાં અવરોધ ઊભો કરવો અસ્વીકાર્ય’

અર્થતંત્ર અને જાહેર જીવન પર પ્રતિકૂળ અસર

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘પેટ્રોલ અને ગેસની ઉપલબ્ધતા દરેક શક્ય માધ્યમ દ્વારા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા દાયકામાં સરકારે ઊર્જા સુરક્ષા અંગે જે પગલાં લીધાં છે તે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સુસંગત બન્યા છે. પશ્ચિમ એશિયામાં કટોકટી શરૂ થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે અને તેની તમામ રાષ્ટ્રોના અર્થતંત્રો અને જાહેર જીવન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ સંઘર્ષે ભારત માટે અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે. આ પડકારો ફક્ત આર્થિક નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને માનવતાવાદી ચિંતાઓ સાથે પણ સંબંધિત છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…
INDIA

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

June 22, 2026
15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…
INDIA

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

June 22, 2026
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…
INDIA

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો! હિન્દુ સંગઠનોની વર્ષો જૂની માંગ એક જ ઝાટકે પૂરી | tamilnadu cm…

June 22, 2026
Next Post
યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક

યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક

સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ

સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રને બચાવવા જતાં બંનેએ ગુમાવ્યા જીવ: વાવ-થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે શ્રમિકોના કરુણ મોત | ​T…

મિત્રને બચાવવા જતાં બંનેએ ગુમાવ્યા જીવ: વાવ-થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી બે શ્રમિકોના કરુણ મોત | ​T…

3 weeks ago
‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ’, કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો | cockroach…

‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ’, કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો | cockroach…

3 weeks ago
જર્જરિત થયેલી ભદ્રકચેરીની 50 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after 50 foot wa…

જર્જરિત થયેલી ભદ્રકચેરીની 50 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after 50 foot wa…

10 months ago
નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…

નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News