gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in INDIA
0 0
0
અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Thomas Cook Bhutan Charter Flights: ભારતની અગ્રણી ટ્રાવેલ કંપની થોમસ કૂક(ઇન્ડિયા) લિમિટેડ અને તેની ગ્રુપ કંપની SOTC ટ્રાવેલ દ્વારા ઉનાળાની રજાઓ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ વર્ષ 2026ના સમર સીઝન માટે અમદાવાદ અને બેંગલુરુથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી 3, 10 અને 17 મે, 2026ના રોજ ભૂતાન માટે સીધી ફ્લાઈટ્સ રવાના થશે, જેથી પ્રવાસીઓને હવે દિલ્હી કે કોલકાતા જવાની જરૂર નહીં પડે અને સમયની બચત થશે. 

₹79,000થી ટૂર પેકેજની શરૂઆત

આ સ્પેશિયલ ટૂર પેકેજમાં ગુજરાતી પ્રવાસીઓની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદથી ઉપડતી ટૂર માટે ખાસ ગુજરાતી બોલતા ગાઈડ અને શુદ્ધ ગુજરાતી તેમજ જૈન ભોજનની સુવિધા મળશે. પ્રવાસીઓ પોતાની પસંદગી અને બજેટ મુજબ બજેટ, સ્ટાન્ડર્ડ, વેલ્યુ, એક્સ્ટ્રાવેગેન્ઝા અથવા પ્રીમિયમ એમ પાંચ કેટેગરીમાંથી પેકેજ પસંદ કરી શકે છે. અમદાવાદથી 7 દિવસ અને 6 રાતની આ ટૂરની શરૂઆતની કિંમત પ્રતિ વ્યક્તિ ₹79,000 રાખવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ!

ફેમિલી માટે બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ

પ્રવાસીઓને ભૂતાનના પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરાવવા માટે આ વખતે પેકેજમાં ‘ગાંગટે'(Gangtey) વેલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂરના મુખ્ય આકર્ષણોમાં લોકલ ફાર્મહાઉસ પર લંચ, પરંપરાગત આર્ચરી(તીરંદાજી), ભૂતાની પહેરવેશ ‘કીરા’ પહેરવાનો અનુભવ, પુનાખામાં નદી કિનારે પિકનિક લંચ અને પારામાં લોકલ ડ્રિંક ટેસ્ટિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જે લોકો ઉનાળાના વેકેશનમાં ફેમિલી સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, તેમના માટે આ એક ઉત્તમ અને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ સાબિત થઈ શકે છે.

અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખાસ પેકેજ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…
INDIA

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

March 30, 2026
Next Post
રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge ...

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn...

મકરપુરા GIDCની ઓફિસના કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર બે ચોર પકડાયા | Two thieves arreste…

મકરપુરા GIDCની ઓફિસના કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર બે ચોર પકડાયા | Two thieves arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી | gujarat heatwa…

ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી | gujarat heatwa…

12 months ago
તહેવારો અને પ્રસંગોમાં અનિવાર્ય એવા ડેકોરેશનની ચીજોના ભાવમાં વધારો ઝીંકાયો | Prices of decorative it…

તહેવારો અને પ્રસંગોમાં અનિવાર્ય એવા ડેકોરેશનની ચીજોના ભાવમાં વધારો ઝીંકાયો | Prices of decorative it…

9 months ago
બુટલે ગરોની ઉતરાયણ બગડી, છાણીમાંથી બીજા દિવસે દારૂ ભરેલા કન્ટેનર સહિત 50 લાખની મત્તા પકડાઈ | Contain…

બુટલે ગરોની ઉતરાયણ બગડી, છાણીમાંથી બીજા દિવસે દારૂ ભરેલા કન્ટેનર સહિત 50 લાખની મત્તા પકડાઈ | Contain…

3 months ago
વડોદરાના રેસકોર્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેસ લીકેજને કારણે આગ લાગતા 15 યુવતીઓનો બચાવ | 15 girls…

વડોદરાના રેસકોર્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેસ લીકેજને કારણે આગ લાગતા 15 યુવતીઓનો બચાવ | 15 girls…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News