gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in INDIA
0 0
0
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National News: પંજાબમાં ખન્નાના માછીવાડા વિસ્તારના વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને બ્લોક પ્રમુખ પરમિંદર તિવારીની હત્યા કરવામાં આવી છે. રવિવારે સાંજે લગભગ 6:30 વાગ્યે બે અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું છે.

બે અજ્ઞાત હુમલાખોરોએ કર્યો હુમલો

માહિતી મુજબ, પરમિંદર તિવારી પોતાના ગામ હાડિયાંમાં આવેલા ઘરમાં ખુરશી પર બેસીને ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન મોટરસાઈકલ પર સવાર બે અજ્ઞાત હુમલાખોરો ત્યાં પહોંચ્યા હતા. તેમાંથી એકના હાથમાં કુહાડી હતી, જેણે આવતાની સાથે જ તેમના માથા પર અનેક ઘા ઝીંકી દીધા હતા.

રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું

હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને નીચે પડી ગયા હતા અને લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો તેમને તાત્કાલિક માછીવાડા હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી તેમની ગંભીર હાલત જોતા તેમને લુધિયાણા રેફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. પરમિંદર તિવારીના પુત્રએ મીડિયાને જણાવ્યું કે, ‘મેં આવીને જોયું તો પપ્પા નીચે લોહીથી લથપથ પડ્યા હતા. તેમના માથા પર કોઈ મારીને જતું રહ્યું. બે લોકો હતા જે લુધિયાણા તરફ ગયા હતા.’

પ્રત્યક્ષદર્શીએ કહ્યા આંખો દેખ્યા હાલ

હત્યાના એક પ્રત્યક્ષદર્શીએ આખી ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘તિવારીજી દરરોજ જ્યાં બેસતા હતા, આજે પણ ત્યાં જ આવીને બેઠા હતા જ્યાં તેમના માથા પર કુહાડી વડે વાર કરવામાં આવ્યો. બે લોકો હતા, કુહાડી મારી, માણસો ઓળખાયા નથી, નામ નથી જાણતા પણ ચહેરો જોઈને ઓળખી શકાય છે. મેં જ્યારે જોયું ત્યારે તેઓ માથા પર મારી રહ્યા હતા. મેં ઘણી કોશિશ કરી પણ તેઓ બે લોકો હતા અને તેમના હાથમાં કુહાડી હતી. મારી પાસે હથિયાર ન હતું. મેં જેવું જોયું કે તરત જ 100 નંબર પર ફોન કર્યો પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં.’

આ પણ વાંચો: NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો

પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે શોક વ્યક્ત કર્યો

પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે માછીવાડા સાહિબના બ્લોક પ્રમુખ પરમિંદર તિવારીની દિનદહાડે થયેલી હત્યા પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. રાજા વરિંગે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ પરમિંદર તિવારીની હત્યાથી સ્તબ્ધ છે. તેમણે તિવારીજીને કોંગ્રેસ પરિવારના એક મહેનતુ અને અભિન્ન અંગ ગણાવ્યા હતા. તેમણે દુઃખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. જે બાદ  રાજા વરિંગે રાજ્યની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સતત કથળી રહી છે, પરંતુ સરકાર ઘોર નિદ્રામાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા...

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI ...

ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો | Vadodara players dominate Gujarat hockey team

ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો | Vadodara players dominate Gujarat hockey team

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ | Hea…

હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ | Hea…

1 year ago
રાજકોટમાં તબીબનો અંગત વીડિયો મેળવી રૂા. 1 કરોડ પડાવવાનો કારસો | A plot to extort Rs 1 crore by obtai…

રાજકોટમાં તબીબનો અંગત વીડિયો મેળવી રૂા. 1 કરોડ પડાવવાનો કારસો | A plot to extort Rs 1 crore by obtai…

2 months ago
દારૂના કટિંગ વખતે દરોડામાં 3.35 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર | Liquor worth Rs 3 35 lakh seized i…

દારૂના કટિંગ વખતે દરોડામાં 3.35 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર | Liquor worth Rs 3 35 lakh seized i…

9 months ago
અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News