gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ વર્ષે 20.95 લાખ ઈન્ટરનેશનલ અને 72.82 લાખ ડોમેસ્ટિક એમ કુલ 93.77 લાખ મુસાફરો નોંધાયા છે. વર્ષ 2015માં અમદાવાદ એરપોર્ટથી ૧૪.૬૦ લાખ વિદેશી મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, 10 વર્ષમાં વિદેશી મુસાફરોની અવર-જવરમાં 40 ટકા જેટલો વધારો થયો છે.

આ પણ વાંચો: ‘સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત…’, ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના

વિદેશની પ્રત્યેક ફ્‌લાઇટમાં સરેરાશ 152, ડોમેસ્ટિકમાં 128 જેટલા મુસાફરોની અવર-જવર

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી હાલ પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્‌લાઇટમાં 152, જ્યારે ડોમેસ્ટિકમાં 128 જેટલા મુસાફરો નોંધાય છે. અમદાવાદથી હાલ દરરોજ સરેરાશ 1450 જેટલી ફ્‌લાઇટની વિદેશમાં અવર-જવર થાય છે. 2015ના વર્ષમાં 938 જેટલી વિદેશની ફ્‌લાઇટની અવર-જવર હતી. ગયા વર્ષની સરખાણીએ પણ વિદેશની ફ્‌લાઇટમાં વધારો થયો છે. 

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી 2 - image

ઓક્ટોબર 2024માં વિદેશ માટે 1279 જેટલી ફ્‌લાઇટ હતી. ડોમેસ્ટિકની વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં અમદાવાદ એરપોર્ટથી કુલ 9.91 લાખ મુસાફરો નોંધાયા છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સહિત ઓક્ટોબરમાં 12.10 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, ઓક્ટોબરમાં પ્રત્યેક દિવસે સરેરાશ 39 હજાર જેટલા મુસાફરો નોંધાયા હતા. જાણકારોના મતે, આગામી વર્ષે અમદાવાદ એરપોર્ટથી મુસાફરોનો આંક 45 હજાર સુધી પહોંચે તેવી સંભાવના છે. ઓક્ટોબરમાં સૌથી વધુ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા હોય તેમાં સુરત બીજા, વડોદરા ત્રીજા જ્યારે રાજકોટ ચોથા સ્થાને છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોમાં 7 ટકાનો વધારો થયો છે.

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી 3 - image

અમદાવાદ એરપોર્ટમાં નવો સમાંતર ટેક્સી-વે કાર્યરત્‌: હવે શું ફાયદા?

•1126 મીટરની લંબાઇ ધરાવતો ટેક્સી વે તમામ કોડ ‘સી’ વિમાનને સમાવી શકે છે. 

•હાલ વિમાનને રન-વે 23માં પ્રસ્થાન માટે 2-3 મિનિટનો સમય થાય છે. રન-વે પાંચ પર પર આવતા વિમાનોને પણ એટલો જ સમય લાગે છે. 

•અમદાવાદથી કાર્યરત્‌ ટ્રાફિકનો 95 ટકા હિસ્સો ધરાવતા કોડ સી વિમાનનો એ320, બી737, બિઝનેસ જેટ પેરેલલ ટેક્સી વેનો ઉપયોગ કરશે. 

•હાલમાં રન-વે ક્ષમતા પ્રતિ કલાક 20 એર ટ્રાફિક મૂવમેન્ટ છે. ટેક્સીવે આર, અને આર1ના ઉમેરાથી રનવેની ક્ષમતા પ્રતિ કલાક 28 એર ટ્રાફિક મૂવમેન્ટ સુધી વધશે.

•વિમાનનું ઓન ટાઇમ પર્ફોમન્સ સુધરશે. 

•વિમાનનો ટેક્સી વે માટે રાહ જોવાનો સમય, હવામા ંહોલ્ડિંગ ટાઇમ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એરલાઇન્સની બચત થશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In…
GUJARAT

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In…

February 9, 2026
ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh…
GUJARAT

ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh…

February 9, 2026
સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
GUJARAT

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

February 9, 2026
Next Post
ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના | First …

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના | First ...

‘સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત…’, ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના | Vadodara …

'સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત...', ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના | Vadodara ...

ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત | Gujarat Police Ann…

ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત | Gujarat Police Ann...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva…

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત | two worker died eleva…

3 months ago
ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી… મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ | PM Modi in …

ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી… મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ | PM Modi in …

1 day ago
‘મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન…’, આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યુ | Govt Re…

‘મિત્ર દેશની ધરતી પરથી આવું નિવેદન…’, આસિમ મુનિરની ધમકી મુદ્દે ભારતે અમેરિકાને પણ ઘેર્યુ | Govt Re…

6 months ago
જોડીયાના રણજીતપર ગામમાં ગેરકાયદે રેતીનું ખનન કરી રહેલા 3 શખ્સોને અટકાવવા જતાં તકરાર : એક ખેડૂત સહિત …

જોડીયાના રણજીતપર ગામમાં ગેરકાયદે રેતીનું ખનન કરી રહેલા 3 શખ્સોને અટકાવવા જતાં તકરાર : એક ખેડૂત સહિત …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News