gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત…’, ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના | Vadodara …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
‘સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત…’, ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના | Vadodara …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat SIR Drive: સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં જોડાયેલા બૂથ-લેવલ ઓફિસરો (BLO) પર કામના અતિશય ભારણ અને તણાવને કારણે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં એક મહિલા BLOએ ફોર્મ સમયસર પરત ન મળતાં સોસાયટીના એક અગ્રણીને ફોન કરીને ધ્રૂસકે ધ્રૂસકે રડતાં આજીજી કરી હતી અને આપઘાત કરી લેવા સુધીની માનસિક સ્થિતિનું નિરૂપણ કર્યું હતું. આ ઓડિયો ક્લિપ વ્યાપકપણે વાઈરલ થઈ રહી છે.

કામગીરીના તણાવથી આપઘાતની તૈયારી

વાઈરલ થયેલા ફોન કૉલમાં મહિલા BLOએ સ્પષ્ટપણે પોતાની કપરી સ્થિતિ રજૂ કરી હતી. મહિલા BLOએ સોસાયટીના અગ્રણીને આજીજી કરી કે લોકો ફોર્મ પરત આપવામાં ગંભીરતા નથી દાખવતા, જેના કારણે તેમનું કામ અટકેલું છે. વાત ન મનાતા તેમણે રડતાં રડતાં કહ્યું કે, ‘જો મને સમયસર ફોર્મ નહીં મળે તો હું આપઘાત કરી લઈશ.’

તેમણે જણાવ્યું કે BLO તરીકેની કપરી કામગીરી ન કરવા માટે તેમણે રાજીનામું પણ ધરી દીધું છે, છતાં તે સ્વીકારવામાં આવ્યું નથી. મોડી રાત સુધી ઘરના તમામ કામ મૂકીને તેમને આ કામગીરી કરવાની ફરજ પાડવામાં આવે છે, જેના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી તણાવનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત

BLO પર વધતું ભારણ

મહિલા BLOએ એવું પણ જણાવ્યું હતું કે ફરિયાદ કરવામાં આવે તો તેમને કાયદેસરના પગલાં લેવાની ધમકી આપવામાં આવે છે, જેથી તેમને ફરજિયાતપણે આ કામ કરવું પડે છે.

હાલમાં ગુજરાતમાં SIRની કામગીરીને કારણે છ જેટલા BLO હાર્ટએટેકનો ભોગ બન્યા હોવાના અહેવાલો છે. સંખ્યાબંધ ઉંમરલાયક BLOએ પણ તણાવને કારણે પોતાની નાદુરસ્ત તબિયતની ફરિયાદ કરી છે. સોસાયટીના અગ્રણીએ આખી વાતને ગંભીરતાથી લઈને મહિલા BLO કોઈ ખોટું પગલું ન ભરે તે માટે તેમને સમજાવ્યા હતા. BLO પર કામગીરીના ભારણની આ સ્થિતિ વહીવટી તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ
GUJARAT

તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ

August 27, 2026
Next Post
ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત | Gujarat Police Ann…

ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત | Gujarat Police Ann...

ભારતમાં લોન પે ખર્ચા : 46% મોબાઈલ ફોનની ખરીદી લોન પર, ઘર ખરીદવાના ટાર્ગેટમાં Gen-Z આગળ | Loan Trends…

ભારતમાં લોન પે ખર્ચા : 46% મોબાઈલ ફોનની ખરીદી લોન પર, ઘર ખરીદવાના ટાર્ગેટમાં Gen-Z આગળ | Loan Trends...

BIG BREAKING | SIRની પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવાઈ, 16 ડિસેમ્બર જાહેર થશે ડ્રાફ્ટ લિસ્ટ | SIR Deadli…

BIG BREAKING | SIRની પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવાઈ, 16 ડિસેમ્બર જાહેર થશે ડ્રાફ્ટ લિસ્ટ | SIR Deadli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા, ચાંદલા વિધિ માટે લાગી લાંબી કતાર | Thou…

વડોદરા: ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા, ચાંદલા વિધિ માટે લાગી લાંબી કતાર | Thou…

10 months ago
જાણો દાગીના મોંઘા થવાનું અસલ કારણ, મેકિંગ ચાર્જ ઝીરો બતાવીને ગ્રાહકોને છેતરવાનો કારસો | Zero Making …

જાણો દાગીના મોંઘા થવાનું અસલ કારણ, મેકિંગ ચાર્જ ઝીરો બતાવીને ગ્રાહકોને છેતરવાનો કારસો | Zero Making …

11 months ago
GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

6 months ago
‘વિમાન જ ખામીવાળું હતું…’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો | Ahmedabad Ai…

‘વિમાન જ ખામીવાળું હતું…’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો | Ahmedabad Ai…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News