gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા કલોથ માર્કેટમાં શરણમ- પાંચ બિલ્ડિંગના ચોથા માળે કાપડના ગોડાઉનમાં ભી…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા કલોથ માર્કેટમાં શરણમ- પાંચ બિલ્ડિંગના ચોથા માળે કાપડના ગોડાઉનમાં ભી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,17
એપ્રિલ,2025

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા કલોથ માર્કેટમાં ગુરુવારે
બપોરના સમયે ભીષણ આગ લાગી હતી. શરણમ-૫ નામના બિલ્ડિંગના ચોથા માળે આવેલા કાપડના
ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં જીન્સ સહિત કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.ચોથા
માળે લાગેલી આગ હોલવવા બારીના કાચ તોડવા પડયા હતા.પાંચ કલાક બાદ આગ કાબૂમાં આવી
હતી.આગ લાગવાના સમયે કામ કરી રહેલા દસ લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત બહાર
કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયુ નથી.

ખોખરા વિસ્તારમાં આવેલા શરણમ-૫ના કાપડના ગોડાઉનમાં આગ
લાગવાનો કોલ મળતા બપોરના ૧૨.૩૦ કલાકના સુમારે ફાયર વિભાગ દ્વારા ગજરાજ
,વોટર બાઉઝર
ઉપરાંત ફાયર ફાઈટર સહિત કુલ છ વાહન સાથે ફાયરના અધિકારીઓ અને જવાનોને સ્થળ ઉપર
દોડાવવામાં આવ્યા હતા.પાંચ માળના શરણમ-૫ના ચોથા માળે  કાપડના જથ્થામાં આગ લાગી હોવાથી આસપાસના
વિસ્તારમાં દુર દુર સુધી ધૂમાડો દેખાતા લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા
હતા. આગની ભીષણતાને જોતા ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર વિભાગના અન્ય અધિકારીઓએ ફાયર
ફાઈટીંગ માટે વધુ વાહન બોલવવા પડયા હતા.ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગેરેએ કહયુ
,લાગેલી આગને
હોલવવા બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરવાની સાથે ફાયરના વાહનોની મદદથી પાણીનો
સતત મારો ચલાવવામાં આવ્યો હતો. ચોથા માળે લાગેલી આગ હોલવવા બારીના કાચ તોડવા પડયા
હતા.બિલ્ડિંગના પાંચમા માળ ઉપર એક શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડ કાયદેસર છે કે
કેમ એ અંગે તપાસ કરવામાં આવશે એમ ચીફ ફાયર ઓફિસરે કહયુ છે.બપોરના સમયે લાગેલી આગ
પાંચ કલાક પછી કાબૂમાં લઈ શકાઈ હતી. આગ કાબૂમાં આવ્યા પછી કુલિંગની કામગીરી ફાયર
વિભાગ દ્વારા કરાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ
GUJARAT

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

June 6, 2026
નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…
GUJARAT

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

June 6, 2026
ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …
GUJARAT

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

June 6, 2026
Next Post
આણંદ શહેર અને જીટોડિયા ગામમાં ઘરફોડ ચોરી કરનારો શખ્સ ઝડપાયો | Burglar arrested in Anand city and Jit…

આણંદ શહેર અને જીટોડિયા ગામમાં ઘરફોડ ચોરી કરનારો શખ્સ ઝડપાયો | Burglar arrested in Anand city and Jit...

નવાગામની સીમમાં જમીનનો બનાવટી દસ્તાવેજ કરતા ફરિયાદ | Complaint against forged land documents in the …

નવાગામની સીમમાં જમીનનો બનાવટી દસ્તાવેજ કરતા ફરિયાદ | Complaint against forged land documents in the ...

ધર્મજ પાસે રિક્ષામાંથી બે લાખના ગાંજા સાથે ત્રણ શખ્સો પકડાયા | Three people caught with ganja worth …

ધર્મજ પાસે રિક્ષામાંથી બે લાખના ગાંજા સાથે ત્રણ શખ્સો પકડાયા | Three people caught with ganja worth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો સાવધાન: PM કિસાનનો 22મો હપ્તો મેળવવા ‘ફાર્મર આઈડી’ ફરજિયાત, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા | Prad…

ખેડૂતો સાવધાન: PM કિસાનનો 22મો હપ્તો મેળવવા ‘ફાર્મર આઈડી’ ફરજિયાત, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા | Prad…

5 months ago

Indonesia Urges Olympic Council of Asia to Promote 2018 Asian Games

1 year ago
ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી | Gujarat: 3 65 Cr…

ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી | Gujarat: 3 65 Cr…

10 months ago
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન | Trinamool’s stronghol…

બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન | Trinamool’s stronghol…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News