gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી, ફસાયેલા 2 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ | Tr…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી, ફસાયેલા 2 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ | Tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના નિકોલ વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ટ્રોલી લિફ્ટ તૂટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન બિલ્ડિંગમાં સર્જાયેલી દુર્ઘટનામાં 2 શ્રમિકો ફસાયા હતા. સમગ્ર ઘટના મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, આ પછી ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

મળતી માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં કિંગ્સ્ટન રેસિડન્સી નામની ઇમારતના નિર્માણ દરમિયાન એક ટ્રોલી લિફ્ટ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં લટકતી ટ્રોલ પર બે શ્રમિકો ફસાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના

તકનિકી ખામી સર્જાતા ટ્રોલી લિફ્ટ તૂટી હોવાની શકયતા છે, ત્યારે ઘટનાને પગલે સાઈટ મેનેજમેન્ટ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ પછી બંને શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …
GUJARAT

April 4, 2026
થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in …

ચૈત્રમાં મૂશળધાર માવઠું : દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં દોઢ ઈંચ, આજે પણ આગાહી | Gujarat Weather U…

Next Post
અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના મોત

ફિક્સ પગારના કર્મચારીઓને મળશે માંદગીની રજા, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય | Fixed sala…

ફિક્સ પગારના કર્મચારીઓને મળશે માંદગીની રજા, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય | Fixed sala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…

1 year ago
બરોડા ડેરીની ચૂંટણીમાં 13 બેઠકો માટે 55 ફોર્મ ભરાયાઃનસવાડીના ડિરેક્ટર બિનહરીફ | 55 forms filed for 1…

1 month ago
ગુજરાત સેન્ટ્રલ યુનિ.માં છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાશે, 662 ડિગ્રીઓ અને 53 ગોલ્ડ મેડલ એનાયત કરાશે | co…

5 months ago
વડોદરા કોર્પોરેશન ગૌ છાણમાંથી પ્રતિમાઓ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી નાગરિકોને રાહત દરે વેચાણ કરશ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News