gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,ગુરુવાર,20 માર્ચ,2025

અમદાવાદના મુમતપુરા અને હેબતપુરા તળાવને રુપિયા આઠ કરોડના
ખર્ચે ડેવલપ કરાશે.મુમતપુરા તળાવને રુપિયા ૪.૩૧ કરોડ તથા હેબતપુર તળાવને રુપિયા
૩.૮૬ કરોડના ખર્ચે ડેવલપ કરી તળાવમાં પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે.તળાવની
ફરતે વોકવે તથા બગીચા સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

જોધપુર વોર્ડમાં આવેલા મુમતપુરા તળાવની ૧૦૭.૫૦ મિલીયન લીટર
પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે.તળાવનો એરીયા ૩૫
,૮૧૯ ચોરસ મીટર છે.આ તળાવને ડેવલપ કરવા રુપિયા ૪.૩૧ કરોડના
ખર્ચથી એસ.જી.બાગવાન એજન્સીને કામગીરી અપાશે.તળાવની ડેવલપમેન્ટ કામગીરીમાં ખંભાતી
કૂવા બનાવી પાણીને જમીનમાં ઉતારાશે.કીનારા ઉપર રાઈપેરી અને ઝોનના પાન થકી પાણીનુ
શુધ્ધિકરણ કરવામાં આવશે.તળાવની વચ્ચે હાલના ટાપુ ઉપર ફુલ અને છોડ વિકસાવી અમદાવાદ
આસપાસના વિસ્તારમાંથી સ્થળાંતર કરી આવતા પક્ષીઓ માટે જૈવ નિવાસસ્થાન બનાવવામાં
આવશે.વોકીંગ ટ્રેક
, નાના
બાળકો માટે રમતગમતના સાધન તથા સિનીયર સીટીઝન માટે બેસવા સહીતની અન્ય વ્યવસ્થા
કરવામાં આવશે.થલતેજ વોર્ડમાં આવેલા હેબતપુર તળાવને રુપિયા ૩.૮૬ કરોડના ખર્ચે ડેવલપ
કરવા કોન્ટ્રાકટર પાર્થ કન્સ્ટ્રકશનને કામગીરી અપાશે.તળાવને ફરતે લેન્ડ સ્કેપીંગ
, સ્ટ્રોમ વોટરલાઈન
નંખાશે.તળાવની સફાઈ માટે રેમ્પ સહીતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

લાંભા ગામ તળાવમાં છ કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવાશે

પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત લાંભા ગામ તળાવમાં રુપિયા
૬.૮ કરોડના ખર્ચે અદ્યતન પાર્ટી પ્લોટ બનાવવા કોન્ટ્રાકટર યમુનેશ કન્સ્ટ્રકશનને
કામગીરી અપાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ…
GUJARAT

May 18, 2026
વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

Next Post
છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ | 30 naxalites killed in chhattisgarh

World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

લખતરના વતની અને દ્વારકાના પીએસઆઈનું હાર્ટએટેકથી મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પાસે દુમાડ હાઇવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ,3 KM ટ્રાફિક જામ | 3 KM traffic jam as container…

8 months ago
‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદે…

‘ઈડી સુપરકૉપ નથી કે જેને દરેક કેસમાં તપાસની સત્તા હોય..’, હાઈકોર્ટ તપાસ એજન્સી સામે લાલઘૂમ | madras …

10 months ago
PM મોદી અને લાલ કિલ્લા મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી, NIAએ નવો કેસ દાખલ કર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News