gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, તંત્ર સામે સ્થાનિકોમાં…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, તંત્ર સામે સ્થાનિકોમાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં રોડ-રસ્તા, ગટર સહિતની કામગીરી શરૂ રહેતી હોવાની શહેરીજનોને ઘણી વખત હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે શહેરના નિકોલ વિસ્તારમાં ગટર ઊભરાતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. જાણે ચોમાસાનો વરસાદ વરસ્યો હોય, તેમ રસ્તા પર ચારેયકોર ગટરના પાણી ભરાયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 

નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં

અમદાવાદના નિકોલ વિસ્તરમાં વારંવાર ગટરનું પાણી ઊભરાયાની ફરિયાદ ઊઠી રહી છે, ત્યારે આજે ગુરુવારે (10 એપ્રિલ, 2025) નિકોલમાં ગોપાલચોકની પંપીગની લાઈન તૂટી જતા ગટર ઊભરાઈ હતી. જો કે, આ પછી ગટરનું સમારકામ કરાયું હતું. પરંતુ ફરીથી પાઈપ છટકી જતા ગટર ઊભરાઈ હતી અને ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. 

વરસાદ જેવા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન

સ્થાનિકોનું કહેવું છે કે, ‘ગોપાલચોકમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યા છે. ઘણા સયમથી આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારે કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. રસ્તા પર ગટરના પાણી ભરાયેલા રહેતા હોવાથી ગંદકી થાય છે અને પરિવહન કરતાં લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.’

આ પણ વાંચો: સુરતમાં સિક્યુરિટી ગાર્ડે માતા-પુત્રીને મારવાના કેસમાં નવો વળાંક, જાણો ઘટના પાછળની સાચી હકીકત

નિકોલ કેનાલ જવાના રોડ પર ગટરના પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, ‘ઘણા મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યાને લઈને તંત્રમાં અનેક રજૂઆત કર્યા છતા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. નજીકમાં શાળા આવેલી છે તો વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે. અમારી એટલે માગ છે કે, ગટરની સમસ્યાનો કાયમીધોરણે નીકાલ લાવામાં આવે’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના સ્માર્ટ સીટીની ચમક પાછળ લાંચનો કાળો કારોબાર | The black business of bribery behind the brilli…
GUJARAT

February 23, 2026
વડોદરામાં સિનેમોલ જેવી ઘટના સર્જાતા રહી ગઈ,ઓપી રોડ ના ABS ટાવરમાં આગ લાગતાં નાસભાગ | Vadodara: Stamp…

વડોદરાના દુમાડ પેટ્રોલપંપ સામે SMCની રેડ, 13 લાખના દારુના જથ્થા સાથે 3 ઝડપાયા, 8 વોન્ટેડ | SMC Raid …

Next Post
વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન

‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું...’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા પાસે નશા માટેના કફ સીરપનો જથ્થો લઇ જતા વ્યક્તિને ઝડપી લેવાયો | ahmedabad rural police seized c…

5 months ago
બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર | Bitcoin continues to tumble: Price falls be…

4 months ago
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન, જાણો શું રાખી શરત | Gujarat High Court grant…

પૈસાદાર થવા FSLના નામે બે લાખની લાંચ લેતા પોલીસનો ડ્રાયવર ઝડપાયો | Police driver caught taking bribe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News