gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad:…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Woman Death Case: અમદાવાદના નોબલનગર ચાર રસ્તા પાસે નજીક (17મી માર્ચ) એક અજાણી મહિલાની બળેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફૂટપાથ પર કચરાના ઢગલા વચ્ચેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે.

કચરાના ઢગલા વચ્ચેથી મળી લાશ

મળતી માહિતી અનુસાર, નોબલનગર ચાર રસ્તા નજીક આવેલી ફૂટપાથની જાળીઓમાં કચરાની વચ્ચે એક લાશ પડી હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. મૃતદેહ અત્યંત ખરાબ રીતે બળેલી હાલતમાં હોવાથી જોનારા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પિતા ચપ્પુ લઈને મારવા દોડ્યા, પરિજનો કહેતા- ‘તું મરી જાય તો સારું’: અમદાવાદમાં ધો.11ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસને આશંકા છે કે, મહિલાની અન્ય કોઈ સ્થળે હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેને ફૂટપાથ પર લાવી કચરા સાથે સળગાવી દેવામાં આવી હોઈ શકે છે. હાલ પોલીસ આ મામલે તપાસી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી…’: જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્ય…
GUJARAT

May 1, 2026
ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

Next Post
ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team's ...

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |…

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |...

સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત | Surat: T…

સુરત: બારડોલીના ઉતારા ગામે કરૂણાંતિકા, મીંઢોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જતાં મોત | Surat: T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુરમાં ખાતરની અછત: ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગ્યાથી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર | chhota …

5 months ago
નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea…

1 year ago
ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી | Heavy Rainfa…

8 months ago
સુરેન્દ્રનગર: મિનિ વાવાઝોડા અને માવઠાથી સાયલામાં તરબૂચની ખેતીમાં ભારે નુકસાન, મહેનત પર ફરી વળ્યું પા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News