gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bullet Train Project Land Dispute : અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આજે સવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અને મંદિરની જમીનને લઈને તંગદિલીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. પીપળેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરની જગ્યાને લઈને સ્થાનિકો અને તંત્ર આમને-સામને આવી ગયા હતા, જોકે ભારે રકઝક અને સમજાવટ બાદ આખરે વચલો રસ્તો કાઢવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી પીપળેશ્વર સોસાયટી પાસેના પીપળેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરની જમીન તથા રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરેલી જમીન વચ્ચે હદને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આજે ૧૧ ડિસેમ્બરની સવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા.

પોલીસનું અલ્ટીમેટમ અને સ્થાનિકોનો વિરોધ

પોલીસની 5 જેટલી ગાડીઓ અને 50થી વધુ પોલીસ કર્મીઓના કાફલા સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને ચેતવણી આપી હતી કે, રેલવે દ્વારા બુલેટ ટ્રેન માટે ફાળવેલી આ જગ્યા 15મિનિટમાં ખાલી કરી દેવામાં આવે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીના વિરોધમાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ‘રામધૂન’ બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

બંને પક્ષો વચ્ચે રકઝક બાદ પોલીસે બંને પક્ષે સમજાવટ કરી હતી. બુલેટ ટ્રેનના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત વાતચીત કર્યા બાદ બંને પક્ષો વચ્ચે જમીનની માપણી અને જગ્યા બાબતે ચર્ચા થઈ હતી. મંદિરમાં જવા માટેની જગ્યા બાબતે સમાધાન થયું હતું અને સંપૂર્ણ જે જગ્યા લેવાની હતી એની જગ્યાએ થોડી જગ્યા છોડી અને બાકીની જગ્યામાં પતરા મારવા અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઇ સાથે રહી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને જમીનની જગ્યા માટેની માપણી કરાવવામાં આવી હતી. મોટાભાગની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા માપણી કરી દેવામાં આવી છે. જેથી મંદિરમાં જવાની જગ્યા ખૂબ નાની બની ગઈ છે. આ જમીન માટે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ કલેક્ટરથી લઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પણ ચર્ચા કરી ચૂક્યા છે. હાલ પૂરતી મંદિરની જગ્યા પાસે રામધૂન ચાલુ રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા | Two more carriers ca…

વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા | Two more carriers ca...

આજવા રોડ પર નશાબાજ કાર ચાલકે બુલેટ ચાલકને ટક્કર મારી | Drunk car driver hits Bullet driver on Ajwa R…

આજવા રોડ પર નશાબાજ કાર ચાલકે બુલેટ ચાલકને ટક્કર મારી | Drunk car driver hits Bullet driver on Ajwa R...

વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 12 ડીગ્રી નોંધાયું | Coldest day in Vadodara temperature dro…

વડોદરામાં સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 12 ડીગ્રી નોંધાયું | Coldest day in Vadodara temperature dro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં સગાવાદથી 14 ની નિમણૂક થયાનો ગંભીર આક્ષેપ | Corruption in recruitment: 14…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કમાં સગાવાદથી 14 ની નિમણૂક થયાનો ગંભીર આક્ષેપ | Corruption in recruitment: 14…

1 year ago
પ્રથમ વરસાદે જ 5890 પૈકી 85 % ચેકડેમ ભરાયાઃ 1825 એમસીએફટી પાણી સંગ્રહ | 85% of the 5890 check dams w…

પ્રથમ વરસાદે જ 5890 પૈકી 85 % ચેકડેમ ભરાયાઃ 1825 એમસીએફટી પાણી સંગ્રહ | 85% of the 5890 check dams w…

9 months ago
આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી | corruption in gujarat …

આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી | corruption in gujarat …

5 months ago
૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat…

૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News