gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
7
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારમાં સામાન્ય બાબતે મોટો ઝઘડો થયો હતો. ગત 31મી માર્ચના રોજ બપોરે ચારેક વાગ્યાની આસપાસ પરિણીત યુવતી પાસે તેના પતિએ 200 રૂપિયાની માંગણી કરી હતી. જો કે, યુવતીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને ગાળો ભાંડી તેના વાળ પકડીને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. ઘરમાં હાજર 10 વર્ષનો દીકરો અને 3 વર્ષનો દીકરો માતાને માર પડતો જોઈને ડરના માર્યા રડવા લાગ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્નીના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.

અમદાવાદના થલતેજમાં પતિએ પત્નીના પેટમાં છરીના ઘા ઝીંક્યા

થલતેજમાં પતિ-પત્નીના ઝઘડોમાં યુવતીએ જ્યારે પતિને માર મારતો અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગુસ્સામાં રહેલા પતિએ પત્નીના પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં માતા જમીન પર ઢળી પડતાં 10 વર્ષીય પુત્રએ બૂમાબૂમ કરી મૂકી હતી. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી ગઈ જ્યારે પિતાએ પુત્રને એમ્બ્યુલન્સ બોલાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ છતાં આ બહાદુર બાળકે પિતાથી છૂપાઈને મદદ માટે ફોન કરી દીધો હતો. તેવામાં બાળકો અને પત્નીની બૂમો સાંભળીને આસપાસના લોકો ભેગા થતાં જ આરોપી ધીરજ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પરિણીતા હોસ્પિટલમાં દાખલ

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પરિણીતા લાંબા સમય સુધી જમીન પર તરફડિયાં મારતા રહી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પરિણીતાના ભાભી આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિણીતાને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 

આ પણ વાંચો: માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ

હાલમાં પરિણીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે પરિણીતાએ હોસ્પિટલમાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જેના આધારે બોડકદેવ પોલીસે ફરાર આરોપી પતિ વિરુદ્ધ જીવલેણ હુમલો અને મારામારીનો ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …

મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-'જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ' | ...

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | …

જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | …

8 months ago
યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

1 year ago
VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

1 year ago
મુર્શિદાબાદમાં નાની-મોટી હિંસા, વક્ફની જમીન પર રહે છે હિન્દુઓ: ઈમામ સંમેલનમાં મમતા બેનરજીનું નિવેદન …

મુર્શિદાબાદમાં નાની-મોટી હિંસા, વક્ફની જમીન પર રહે છે હિન્દુઓ: ઈમામ સંમેલનમાં મમતા બેનરજીનું નિવેદન …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News