gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી: સિંધુભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા | ahm…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી: સિંધુભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા | ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના પ્રતિષ્ઠિત બોડકદેવ વિસ્તારમાં સિંધુભવન રોડ પર આવેલ શિલ્પ 3 કોમ્પ્લેક્ષ ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં બજરંગ સુપર માર્કેટની બહાર ગુરૂવારે રાત્રે મોટરસાયકલની સામાન્ય ટક્કર બાદ શરૂ થયેલા ઝઘડાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 26 વર્ષીય કર્મચારી વચનારામ રબારીને માથાના ભાગે તલવારનો ઘા મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેણે ચાર આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાના ઇરાદા સાથે હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરૂવારે રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યે બની હતી. બજરંગ સુપર માર્કેટમાં નોકરી કરતા ફરિયાદી વચનારામ રબારી તેમના સહકર્મી પ્રવીણ હિરાગર સાથે બહાર ઊભા હતા, ત્યારે એક મોટરસાયકલે પ્રવીણ હિરાગરને ટક્કર મારતાં ચાલક અને પાછળ બેઠેલો શખ્સ નીચે પટકાયા હતા.

મોટરસાયકલ પરથી નીચે પડ્યા બાદ, ચાલક અને તેના સાથીએ તરત જ ઊભા થઈને પ્રવીણ હિરાગરને ઢીક મુક્કીનો માર મારવાનું શરૂ કર્યું. ફરિયાદી વચનારામ રબારી અને સહકર્મી જગદીશ ભાઈએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મોટરસાયકલ ચાલક કમલેશ પરમારે તેના સાથીદાર ‘વાસુ’ને ધમકી આપતાં કહ્યું કે ‘આજ તો આ લોકોને જાનથી મારી નાખવાના છે,’ અને હિમ્મત તથા ચેતન નામના અન્ય માણસોને હથિયાર લઈને બોલાવી લાવવા જણાવ્યું હતું, જેથી વાસુ ત્યાંથી નીકળી ગયો હતો.

વાસુ માણસોને બોલાવી લાવતા જ, કમલેશ પરમાર અને વાસુ સાથે ત્રણ અજાણ્યા ઈસમો બૂમો પાડતા સ્થળ પર ધસી આવ્યા હતા. આ શખ્સો પૈકી એકના હાથમાં તલવાર હતી, જે કાળા શર્ટ પહેરેલા અન્ય એક ઈસમે લઈને ફરિયાદી વચનારામ રબારીના માથાના ભાગે જાનથી મારી નાખવાના ઇરાદે ઘા ઝીંક્યો હતો. આ જીવલેણ હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓએ ગાળો આપી ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ થયેલા વચનારામ રબારીને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માથામાં ટાંકા આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલુ છે, જ્યારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…
GUJARAT

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?
GUJARAT

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

July 30, 2026
हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…
GUJARAT

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

July 30, 2026
Next Post
લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી | narol based guest house …

લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી | narol based guest house ...

ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10…

ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10...

લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા | kan…

લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા | kan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

4 months ago
હું 1984થી ચૂંટણી લડું છું પણ આ વખતે…’ પરિણામ અગાઉ મમતાના નિવેદને ચર્ચા જગાવી | West bengal electi…

હું 1984થી ચૂંટણી લડું છું પણ આ વખતે…’ પરિણામ અગાઉ મમતાના નિવેદને ચર્ચા જગાવી | West bengal electi…

3 months ago
જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21…

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ | Bus rolls down hill in JK Udhampur 21…

3 months ago
ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News