gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના બોપલમાં ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ | Two …

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના બોપલમાં ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ, બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ | Two …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ પોલીસે ગત અઠવાડિયે બોપલની ધ ગાર્ડન બંગલોઝ સોસાયટીમાં સુએઝ લાઇન સાફ કરતી વખતે ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોત નીપજ્યા હતા. આ કેસ મામલે બેદરકારી દાખવનાર પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપી મુકેશ ઠાકુર છે. તેણે સોસાયટીમાં રૂ.1.50 લાખના ખર્ચે સુએઝની સફાઈ અને ડ્રેનેજ કનેક્શનનો કોન્ટ્રાક્ટ લીધો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર ઘટના 5 સપ્ટેમ્બરના રોજ બની હતી. જેમાં ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના વતની શ્રમિકો વિકાસ કોરી (ઉં.વ.20) અને કનૈયા કોરી (ઉં.વ.21)ને કોઈપણ સુરક્ષા સાધનો વિના સુએઝ લાઇનમાં ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં લાઇન સાફ કરવા માટે હાઇ-પ્રેશર મશીન ચલાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. 

આ પણ વાંચો: દેવાયત ખવડની મૂશ્કેલી વધી! મારામારી કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જામીન પણ રદ

ગૂંગળાઈ જવાથી બે શ્રમિકોના મોત 

બાદમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓને બચાવ કામગીરી માટે બોલાવવામાં આવ્યા હતા. બંને શ્રમિકોને સાયન્સ સિટીની સિટી પ્લસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કનૈયાને બપોરે 3:40 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં પ્લમ્બર તરીકે કામ કરતો વિકાસ પણ એ જ રાત્રે 10:25 વાગ્યે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.

વિકાસના પિતા લાલ બહાદુર છોટેલાલે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવીને માણસોને સુરક્ષા સાધનો વિના સુએઝ લાઇનમાં કામ કરવા મજબૂર કર્યા હતા, જોકે તે જોખમોથી વાકેફ હતો. 

આ પણ વાંચો: અમદાવાદ જમીન દલાલ અપહરણ-ખંડણી કેસમાં 6 આરોપી ઝડપાયા, ભાણિયાએ જ આપી હતી ટીપ

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આરોપી કોન્ટ્રાક્ટરે જોખમી સુએઝ સફાઈના કામ માટે શ્રમિકોને હેલ્મેટ, ઓક્સિજન માસ્ક કે સુરક્ષા પોશાક જેવા સાધનો પૂરા પાડ્યા નહોતા. બંને શ્રમિકોનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલી રહી છે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …
GUJARAT

Mumbai Meets Germany: Mrs. Sharmila Raj Saheb Thackeray Unveils the Poster of Indo-German Film ‘The …

October 9, 2026
On her birthday, Sayani Gupta receives the IFFSA South Asian Screen Excellence Award
GUJARAT

On her birthday, Sayani Gupta receives the IFFSA South Asian Screen Excellence Award

October 9, 2026
19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

October 9, 2026
Next Post
દેવાયત ખવડના જામીન રદ, 7 દિવસના રિમાન્ડ મંજૂર: મારામારી કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટનો આદેશ | Veraval …

દેવાયત ખવડના જામીન રદ, 7 દિવસના રિમાન્ડ મંજૂર: મારામારી કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટનો આદેશ | Veraval ...

લખનઉંમાં મોટી દુર્ઘટના બની, હરદોઈથી રોડવેજ બસ પલટતા 5 લોકોના મોત, 10 ઇજાગ્રસ્ત | UP lucknow upsrtc b…

લખનઉંમાં મોટી દુર્ઘટના બની, હરદોઈથી રોડવેજ બસ પલટતા 5 લોકોના મોત, 10 ઇજાગ્રસ્ત | UP lucknow upsrtc b...

‘હાઈડ્રોજન બોમ્બ આવશે, બધુ સ્પષ્ટ થઈ જશે’, વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ | rahul gandh…

'હાઈડ્રોજન બોમ્બ આવશે, બધુ સ્પષ્ટ થઈ જશે', વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ | rahul gandh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના | SIT formed to investigate atta…

બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના | SIT formed to investigate atta…

9 months ago
12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

8 months ago
નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

નડિયાદ મહાપાલિકામાં 16 સામાન્ય અને 36 અનામત બેઠક | 16 general and 36 reserved seats in Nadiad Munici…

1 year ago
32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News