gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મેમ્કોમાં લુબી કંપનીના 500 કર્મચારીઓની હડતાળ, વેતન વધારા અને ઓવરટાઈમ મુદ્દે કામદારોનો આક્ર…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના મેમ્કોમાં લુબી કંપનીના 500 કર્મચારીઓની હડતાળ, વેતન વધારા અને ઓવરટાઈમ મુદ્દે કામદારોનો આક્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના મેમ્કો વિસ્તારમાં કાર્યરત લુબી કંપનીના કારખાનામાં આજે(6 મે) અચાનક જ કામકાજ ખોરવાઈ ગયું છે. કંપનીમાં ફરજ બજાવતા 500 કરતાં વધુ કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને એકાએક હડતાળ શરૂ કરી છે. આ વિરોધ પ્રદર્શનના પગલે કંપનીનું ઉત્પાદન કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે અને તમામ દેખાવકારો કારખાનાના પરિસરમાં જ એકઠા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે.

વેતન વધારવાની માગ સાથે 500થી વધુ કર્મચારીઓની હડતાળ

કર્મચારીઓના આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારો અને ઓવરટાઇમના વણઉકેલ્યા પ્રશ્નો છે. કામદારોનો આક્ષેપ છે કે, તેઓએ અગાઉ પણ મેનેજમેન્ટ સમક્ષ વેતન વધારવા અંગે અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ સત્તાધીશો દ્વારા તે દિશામાં કોઈ જ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. હવે આ તમામ કર્મચારીઓ સરકારના નિર્ધારિત નિયમો અને ધારા-ધોરણોને ટાંકીને તેમના પગારમાં 18,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

હડતાળના કારણે પરિસ્થિતિ તંગ

હાલમાં હડતાળના કારણે પરિસ્થિતિ તંગ બની છે અને ફેક્ટરીના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, અંદર વિરોધ કરી રહેલા એક પણ કર્મચારીને કંપનીની બહાર આવવા દેવામાં આવી રહ્યા નથી. સરકારી નિયમો મુજબ યોગ્ય વળતર અને ઓવરટાઇમના હકો ન મળવાને કારણે શ્રમિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના કારણે લુબી કંપનીના સંચાલકો માટે આ સ્થિતિ પડકારજનક બની ગઈ છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

કર્મચારીઓની વિવિધ માગ

– લઘુત્તમ વેતન 21,000થી 25,000 કરવામાં આવે.

– મહત્તમ વેતન મુજબ જે પગાર થશે તેના વાર્ષિક એગ્રીમેન્ટ વધારા પેટે 1500થી 2000 વધારે આપવું.

– મહત્તમ પગાર વધ્યા પછી, જે પ્રમાણે અગાઉનું પ્રોડક્શન હશે તે જ રહેશે અને ક્યારેય વધારાશે નહીં.

– મહત્તમ વેતન અને મહિના મુજબનું ઈન્સેન્ટીવ 15 તારીખે એ જ મહિનામાં આપવું.

– હાજરી 1/4 થી 1/2 થી 3/4ના આગળના જૂના નિયમ પ્રમાણે રાખવામાં આવે.

– કંપની અને કોન્ટ્રાક્ટના તમામ કારીગરોને ફ્રીમાં કંપનીના લોગો વાળી ટી-શર્ટ અને સેફ્ટી શૂઝ આપવા.

– સ્કેલ અને સિનિયોરિટી પ્રમાણે વેતનમાં વધારો કરવો.

– સુપરવાઈઝર કોઈપણ કારીગરને કાઢવાની ધમકી અથવા દબાણ કરી શકશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
અમદાવાદ: રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા જીવરાજ બ્રિજ હત્યા કેસના આરોપી, પોલીસે પ્લાનિંગથી પકડ્યા | Ah…

અમદાવાદ: રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા જીવરાજ બ્રિજ હત્યા કેસના આરોપી, પોલીસે પ્લાનિંગથી પકડ્યા | Ah...

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 13,622 વિદ્યાર્થીઓને સીટ ફાળવાઈ | RTE Admissio…

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 13,622 વિદ્યાર્થીઓને સીટ ફાળવાઈ | RTE Admissio...

ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે સુમન સ્કૂલ આર્શીવાદરૂપ : સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ 10 નું પ…

ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે સુમન સ્કૂલ આર્શીવાદરૂપ : સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ 10 નું પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતર જમીન કૌભાંડમાં અધિકારીઓ અને વચેટિયાઓના ષડ્યંત્રનો પર્દાફાશ | Conspiracy of officials and middle…

માતર જમીન કૌભાંડમાં અધિકારીઓ અને વચેટિયાઓના ષડ્યંત્રનો પર્દાફાશ | Conspiracy of officials and middle…

7 months ago
ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ…

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ…

4 months ago
નડિયાદમાં 130 ને જ મંજૂરી છતાં શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે હોર્ડિંગ્સ | Despite only 130 permits in Nad…

નડિયાદમાં 130 ને જ મંજૂરી છતાં શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે હોર્ડિંગ્સ | Despite only 130 permits in Nad…

1 year ago
મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News