gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ |…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabda Police seizes Smoking Paper: અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતા ગેરકાયદે વેપાર પર લગામ કસવા માટે અમદાવાદ શહેર પોલીસની વટવા સર્વેલન્સ સ્ક્વોડે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂ.10 લાખની અંદાજિત કિંમતના 1.30 લાખથી વધુ સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપરનો જથ્થો જપ્ત કર્યો છે.

બાતમીના આધારે દરોડો વટવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વટવા સ્થિત ‘રઘુવીર પ્લેટિનમ એસ્ટેટ’ના બ્લોક ‘U’ ના શેડ નંબર 3 માં ગેરકાયદેસર રીતે સ્મોકિંગ મટીરિયલનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ત્યાંથી વિવિધ બ્રાન્ડના રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોન્સનો મોટો સ્ટોક મળી આવ્યો હતો.

અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ 2 - image

કુલ રૂ.9.92 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસ તપાસ દરમિયાન કુલ 1,30,820 નંગ સ્મોકિંગ કોન્સ અને રોલિંગ સ્ટ્રીપ્સ મળી આવી હતી. બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.9,92,000 આંકવામાં આવી છે. સરકારી જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીની ધરપકડ આ કેસમાં પોલીસે અતુલ ચૌહાણ નામના વેપારીની ધરપકડ કરી છે, જે અમદાવાદના મણિનગર વિસ્તારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે આ જથ્થાના ગેરકાયદે સંગ્રહ અને વેપારમાં સંડોવાયેલો હતો.

તપાસ ચાલુ વટવા પોલીસે હાલમાં આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, આ આખી સપ્લાય ચેઈન કેવી રીતે કામ કરતી હતી અને આમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | ...

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va...

અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co…

અમરેલી: પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવણ ગામના યુવા ખેડૂતનો આપઘાત, ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું | Farmer co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest…

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા | protest…

11 months ago
ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of five accused in inter…

ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of five accused in inter…

7 months ago
સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે | marijuana…

સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે | marijuana…

8 months ago
મસ્તી કરતા નશેબાજો પોલીસ આવતા ભાગ્યા ઃ એક ઝડપાયો | Drunk people having fun ran away when police arri…

મસ્તી કરતા નશેબાજો પોલીસ આવતા ભાગ્યા ઃ એક ઝડપાયો | Drunk people having fun ran away when police arri…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News