gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dumper-Bike Accident On Gota Bridge Ahmedabad: અમદાવાદ શહેરના ગોતા બ્રિજ પર બુધવારે(15 એપ્રિલ, 2026) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદના ગોતા બ્રિજ પર વાહનોની અવરજવર વધુ હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક અને પાછળ બેઠેલા યુવક બંને રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બંને વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. 

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ

અકસ્માતના કારણે ગોતા બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. તેમજ બ્રિજ પરનો ટ્રાફિક કામચલાઉ ધોરણે નીચેના સર્વિસ રોડ તરફ ડાયવર્ટ કરાયો હતો. આ ડાયવર્ઝનને કારણે એસ.જી. હાઈવે અને ગોતા આસપાસના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ફરાર ડ્રાઈવરની શોધખોળ જારી

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન છોડીને કે સાથે લઈને ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે, જેથી ડમ્પરનો નંબર અને ચાલકની ઓળખ થઈ શકે.

આ પણ વાંચો: અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર

ભારે વાહનોનો આતંક

એસ.જી. હાઈવે અને ફ્લાયઓવર પર બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહ્યા છે. સ્થાનિક રહીશોમાં પણ આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ભારે વાહનોથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, ...

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain ...

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged…

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ …

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ …

1 year ago
દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ | uttarakh…

દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ | uttarakh…

12 months ago
ગઢડામાં વૃદ્ધની હત્યા કરનાર બે ભાઈઓ ગિરફતાર | Two brothers arrested for murdering elderly man in Gad…

ગઢડામાં વૃદ્ધની હત્યા કરનાર બે ભાઈઓ ગિરફતાર | Two brothers arrested for murdering elderly man in Gad…

8 months ago
ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year…

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News