gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે મંગળવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેફામ સ્પીડે આવી રહેલા ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રનની કાળજું કંપાવી દે તેવી ઘટનામાં 23 વર્ષીય આશાસ્પદ યુવકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગફલતભરી રીતે ડમ્પર ચલાવ્યું અને અકસ્માત સર્જ્યો

સરખેજમાં ઉજાલા સર્કલ પાસે આવેલા વિનાયક હોમ્સમાં રહેતા 23 વર્ષીય ધાર્મિક સંજયભાઈ ચોટાલીયા આજે સવારે આશરે 8 વાગ્યા પહેલાં પોતાનું એક્ટિવા લઈને એસ.જી. હાઈવે પર YMCAથી સાણંદ સર્કલ તરફ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બ્લુ લગૂન પાર્ટી પ્લોટ સામે અને એનરાઇઝ ગ્લાન્સ સાઇડના ગેટની સામે એક ડમ્પર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર ચલાવી આવીને ધાર્મિકના એક્ટિવાને અડફેટે લીધું હતું.

આશાસ્પદ યુવાન ધાર્મિકનું કંપારીભર્યું મોત

ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક ધાર્મિક રોડ પર નીચે પટકાયા હતા અને તેમને હાથે-પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ડમ્પર લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ

પોલીસે તપાસ આદરી

આ અકસ્માત અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર થઈ ગયેલા ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat...

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | ...

ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government’s Bi…

ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government's Bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતાની બિમારીની માનતા પૂર્ણ કરવા યુવકે બકરાની બલી ચઢાવી દીધી | Asalali police file case against the …

માતાની બિમારીની માનતા પૂર્ણ કરવા યુવકે બકરાની બલી ચઢાવી દીધી | Asalali police file case against the …

1 year ago
નડિયાદમાં વેરો નહીં ભરતા પ્લેટીનમ પ્લાઝાની 11 દુકાનો સીલ કરી | 11 shops in Platinum Plaza sealed for…

નડિયાદમાં વેરો નહીં ભરતા પ્લેટીનમ પ્લાઝાની 11 દુકાનો સીલ કરી | 11 shops in Platinum Plaza sealed for…

10 months ago
પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું | pak…

પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું | pak…

1 year ago
વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવ…

વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News