gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક | State Go…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક | State Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Seventh Day School in Ahmedabad: છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ સામે સરકારે લાલ આંખ કરી છે. વિદ્યાર્થીઓના ભાવિ અને વહીવટી અનિયમિતતાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજથી અમદાવાદ શહેર DEOએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.

કેમ લેવાયો આ નિર્ણય?

રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ DEO પોતાની ટીમ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે શાળા પરિસર પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ચાર્જ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં ચાલતી ગેરરીતિઓ અટકાવવાનો અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને અસર ન પડે તે જોવાનો છે. શાળાનો વહીવટ સરકાર હસ્તક થતા જ શાળાની બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વાલી મંડળ દ્વારા DEOનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા

‘આનાથી વિદ્યાર્થીઓને કોઈ નુકસાન જશે નહીં’

મળતી વિગતો મુજબ, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. સરકારનું કહેવું છે કે આનાથી વિદ્યાર્થીઓને કોઈ નુકસાન જશે નહીં. વહીવટ સંભાળવાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાની જમીન પરત લેવા સહિતની કાયદેસરની કાર્યવાહી પણ ઝડપી કરી દેવામાં આવી છે. શાળામાં બનેલી દુ:ખદ ઘટનાઓ અને સંચાલકોની મનમાની સામે વાલીઓમાં ભારે રોષ હતો, જેના અંતે સરકારે આ કડક પગલું ભર્યું છે.

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સેવન્થ ડે સ્કૂલ દ્વારા સતત પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ સરકારના હુકમ અનુસાર વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે. આ નિર્ણય વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે અને શિક્ષણ વિભાગ દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતર પર કોઈ પણ પ્રકારની વિપરીત અસર ન પડે અને તેમનું શિક્ષણ કાર્યં સતત ચાલુ રહે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…
GUJARAT

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

February 14, 2026
મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી | Fire breaks out at cotton gin near Sheikhpa…
GUJARAT

મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી | Fire breaks out at cotton gin near Sheikhpa…

February 14, 2026
વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…
GUJARAT

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

February 14, 2026
Next Post
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D…

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા | MD D...

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ? મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા રાજ્યના નેતાઓ મેદાને પડ્યાં! | Infight…

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ? મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા રાજ્યના નેતાઓ મેદાને પડ્યાં! | Infight...

લોકમાં ચાવી હોય તેવા સ્કૂટરને ઉઠાવી જતો વાહનચોર પકડાયો, સસ્તામાં વેચી દેતો હતો, પાંચ સ્કૂટર મળ્યા | …

લોકમાં ચાવી હોય તેવા સ્કૂટરને ઉઠાવી જતો વાહનચોર પકડાયો, સસ્તામાં વેચી દેતો હતો, પાંચ સ્કૂટર મળ્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti…

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti…

11 months ago
ભારત-પાકિસ્તાન વચ્ચે 2026માં ‘સશસ્ત્ર સંઘર્ષ’ની આશંકા, અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટમાં દાવો | Americ…

ભારત-પાકિસ્તાન વચ્ચે 2026માં ‘સશસ્ત્ર સંઘર્ષ’ની આશંકા, અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટમાં દાવો | Americ…

2 months ago
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત | Dholera Bhavnagar Hi…

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત | Dholera Bhavnagar Hi…

4 months ago
છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારી હુમલો કરવાના બનાવમાં ચાર પકડાયા,ઉઠબેસ કરાવી | Fou…

છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારી હુમલો કરવાના બનાવમાં ચાર પકડાયા,ઉઠબેસ કરાવી | Fou…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News