gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Malnutrition Crisis: કુપોષણના નામે લાખો કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય આ સમસ્યા પર કાબૂ મેળવી શકાયો નથી. કુપોષણમુક્ત ગુજરાતના નારા ગુંજી રહ્યા છે પણ કુપોષણ જ હજારો નવજાત શિશુઓના મૃત્યુનું કારણ બની રહ્યું છે. ખુદ રાજ્ય સરકારે જ સ્વીકાર્યું છે કે, છેલ્લાં 6 વર્ષ દરમિયાન 1.13 લાખ નવજાત શિશુઓના મૃત્યુ થયા છે. ચિંતાજનક વાત એ છે કે, જન્મ પછી એક વર્ષમાં જ મોતને ભેટતાં માસૂમ બાળકોની સંખ્યામાં વધારો થયો છે.

સગર્ભા બહેનોની કાળજી છતાં ઓછા વજનવાળા બાળકોના જન્મનું ઊંચું પ્રમાણ

કુપોષણની સમસ્યા વકરી રહી છે ત્યારે સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર આપી કાળજી લેવાઈ રહી છે આમ છતાંય 2.5 કિલોથી ઓછું વજન ધરાવતાં બાળકોનું પ્રમાણ વધુ છે. જેમ કે, વર્ષ 2017થી માંડીને વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં કુલ 69.03 લાખ બાળકોના જન્મ થયા હતા તેમાંય 8,12,896 નવજાત શિશુઓ એવા હતાં જેમનું વજન અઢી કિલોથી પણ ઓછું હતું. અઢી કિલો કરતાં ઓછું વજન ધરાવતાં શિશુઓની સંખ્યામાં ઝાઝો ઘટાડો જ થઈ શક્યો નથી. એટલું જ નહીં, રાષ્ટ્રીય પોષણ મિશન-2017ની માર્ગદર્શિકા મુજબ, ઓછું વજન ધરાવતાં શિશુઓની સંખ્યામાં બે ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક હજુ સુધી સિદ્ધ થઈ શક્યો નથી.

શિશુ મૃત્યુદરના આંકડા રાજ્ય માટે ચિંતાનો વિષય

એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 6 વર્ષના સમયગાળા દરમિયાન, 18,231 નવજાત શિશુઓ તો જન્મના 24 કલાકમાં મૃત્યુ પામ્યા હતાં. આ બાળકોએ હોસ્પિટલના બિછાને જ આખરી શ્વાસ લીધા હતાં. જ્યારે જન્મના એક વર્ષમાં મૃત્યુ પામ્યાં હોય તેવા શિશુઓની સંખ્યા 83,538 સુધી પહોંચી છે. દર વર્ષે સરેરાશ 15 હજાર બાળકો જન્મ પછી 24 કલાકમાં મૃત્યુ પામે છે. રાજ્યમાં એકથી પાંચ વર્ષના કુલ 1,13,650 શિશુઓના મોત થયાં છે.

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી

લાખો-કરોડોના બજેટ બાદ પણ શિશુ મૃત્યુદરમાં ઘટાડો નહીં

આમ, નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં હજુ લક્ષ્યાંક સિદ્ધ કરતાં ઘણો સમય વીતી જાય તેમ છે. કુપોષણની ઘણી યોજનાઓ હાલ અમલમાં છે પણ મળતિયાઓ પોષિત થયા છે પણ હજુય બાળકો તો કુપોષિત રહ્યાં છે. સગર્ભા બહેનોની સ્થિતિમાં સુધાર આવી શક્યો નથી. આ કારણોસર કુપોષણને કાબૂમાં લેવું અઘરું બન્યું છે.

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સયાજીપુરા એપીએમસી ફૂટ માર્કેટમાં દારુનું કટીંગ કરતા ત્રણ ઝડપાયા | Three arrested for cutting liquor …
GUJARAT

સયાજીપુરા એપીએમસી ફૂટ માર્કેટમાં દારુનું કટીંગ કરતા ત્રણ ઝડપાયા | Three arrested for cutting liquor …

May 16, 2026
મહિલાનું રીક્ષામાં અપહરણ કરી રૂા. ૭૦ હજારની લૂંટમાં આરોપીના રેગ્યુલ૨ જામીન નામંજૂર | Regular bail of…
GUJARAT

મહિલાનું રીક્ષામાં અપહરણ કરી રૂા. ૭૦ હજારની લૂંટમાં આરોપીના રેગ્યુલ૨ જામીન નામંજૂર | Regular bail of…

May 16, 2026
દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…

May 16, 2026
Next Post
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe...

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay...

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for…

અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for…

7 months ago
જરોદમાં વૃધ્ધાની ચેન લૂંટી લેનાર બે બાઇક સવારોની ધરપકડ | Two bikers arrested for robbing elderly wom…

જરોદમાં વૃધ્ધાની ચેન લૂંટી લેનાર બે બાઇક સવારોની ધરપકડ | Two bikers arrested for robbing elderly wom…

7 months ago
સપ્તાહના અંતિમ દિને સેન્સેક્સ અને નિફ્ટી વોલેટાલીટી બાદ એકંદરે સ્થિર | Sensex and Nifty overall stab…

સપ્તાહના અંતિમ દિને સેન્સેક્સ અને નિફ્ટી વોલેટાલીટી બાદ એકંદરે સ્થિર | Sensex and Nifty overall stab…

8 months ago
ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો ઝડપાયા તો 30 દિવસ સુધી નહીં છૂટે, સરકારે નિયમ કડક કર્યાં | G…

ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો ઝડપાયા તો 30 દિવસ સુધી નહીં છૂટે, સરકારે નિયમ કડક કર્યાં | G…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News