gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ‘ગુંડારાજ’, યુવકનું અપહરણ કરી માર માર્યો, પોલીસની આબરૂ દાવ પર | Anti …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ‘ગુંડારાજ’, યુવકનું અપહરણ કરી માર માર્યો, પોલીસની આબરૂ દાવ પર | Anti …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Anti Social elements nuisance in Ahmedabad: અમદાવાદ જાણે અસામાજિક તત્ત્વોનું હબ બની ગયું હોય એવું લાગે છે. છાશવારે અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવવાની ઘટનાઓ સામે આવે છે. થોડા મહિના અગાઉ જ રખિયાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસની હાજરીમાં આતંક મચાવવાની ઘટના ઘટી હતી, ત્યારબાદ ફરી એકવાર રખિયાલમાં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદમાં આંતરે દિવસે અસામાજિક તત્ત્વો ગુંડાગર્દી કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જેથી પોલીસની આબરૂ દાવ પર લાગી હોય એવું લાગી રહ્યું છે. 

અપહરણની ઘટનાના સીસીટીવી સામે આવ્યા 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 4 વ્યક્તિએ મળીને એક યુવકનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે ચાર યુવકો ટુ-વ્હીલર પર બેસીને આવે છે અને એક વ્યક્તિને દંડા વડે માર મારે છે અને તિક્ષણ હથિયાર બતાવીને અપહરણની ઘટનાને અંજામ આપે છે. જેને લઇને રખિલયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. 

ફરિયાદીનો શું છે આરોપ? 

ફરિયાદી અરમાન ખાન ઉર્ફે અમન સાજીદ ખાન પઠાણ (23) (રહે. વિશ્વનાથ નગર, બાપુનગર)એ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ તેનું જાહેરમાં બળજબરીથી અપહરણ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ તેને એક્ટિવા સ્કૂટર પર બેસાડીને તેની મરજી વિરુદ્ધ અમન ચોકથી મોરારજી ચોક સુધી લઈ ગયા હતા. જ્યાં તેને અપશબ્દો બોલી લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉ માથાકૂટ થઇ હતી, જેની અંગત અદાવત રાખીને માર માર્યો હતો અને ત્યારબાદ યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત યુવકને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનાના આરોપી અયાન ઉર્ફે કાલીયો, નિયાઝુસેન ઉર્ફે અરમાન વખારહુસેન અંસારી, અઝહર ઉર્ફે બાબા જૈનુલાબેદીન અંસારી અને અરબાઝ ઉર્ફે સામન ઇસ્તેકાર અહેમદ શેખની અટકાયત કરી છે. 

ચારેય આરોપીઓ પોલીસના સકંજામાં 

ચારેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે, અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે અપહરણ, હુમલો, ગુનાહિત ધાક-ધમકી અને જાહેર સ્થળે હથિયારોનો ઉપયોગ કરવાનો કેસ નોંધ્યો છે. વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 

ત્રણ દિવસ અગાઉ પણ આવી જ ઘટના બની હતી 

14 એપ્રિલ, સોમવારની રાત્રે અમદાવાદના અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો.

ઘટનાના આરોપીઓ અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપીએ તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્…

દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્...

હવે કિશોર વયે જ સફેદ વાળ આવવાનું શરૂ, ચિંતાજનક સ્થિતિ માટે આ ‘કૂટેવ’ જવાબદાર? | Now white hair start…

હવે કિશોર વયે જ સફેદ વાળ આવવાનું શરૂ, ચિંતાજનક સ્થિતિ માટે આ 'કૂટેવ' જવાબદાર? | Now white hair start...

દિલ્હીના હવાલદારે ગુજરાતના IPSની હવા કાઢી નાખી, લાફો મારતાં લેખિતમાં માફી માંગવી પડી | Gujarat IPS o…

દિલ્હીના હવાલદારે ગુજરાતના IPSની હવા કાઢી નાખી, લાફો મારતાં લેખિતમાં માફી માંગવી પડી | Gujarat IPS o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં : પંચના ડેટા

બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં : પંચના ડેટા

9 months ago
દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

7 months ago
સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …

5 months ago
પાણી સમિતિમાં દરખાસ્ત મંજૂર હેબતપુર વિસ્તારમાં આવેલા તળાવને નેટવર્ક,ઈન્ટરલિંક કરાશે | Proposal appro…

પાણી સમિતિમાં દરખાસ્ત મંજૂર હેબતપુર વિસ્તારમાં આવેલા તળાવને નેટવર્ક,ઈન્ટરલિંક કરાશે | Proposal appro…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News