gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રિપેરીંગના વાંકે પાણી લઈ શકાતું નથી, પાણી પાછળ વર્ષે રૂા. 1.44 કરોડનો ખર્ચે

– ઓણ સાલ ગૌતમેશ્વર તળાવ છથી સાત વખત ઓવરફ્લો થયું છતાં નાગરિકોને સપ્તાહમાં એક વખત પાણીનું થતું વિતરણ

સિહોર : ગૌતમેશ્વર તળાવમાંથી મોટર પંપ રિપેરીંગના વાંકે પાણી લઈ શકાતું ન હોવાના કારણે સિહોરવાસીઓને છતે પાણીએ વલખા મારવા પડી રહ્યા છે.

સિહોરમાં પીવાનું પાણી પુરૂં પાડવા માટે નગરપાલિકા દ્વારા મહીપરીએજમાંથી ૧૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો લેવામાં આવે છે. જેનું માસિક ૧૨ લાખ અને વાર્ષિક રૂા.૧.૪૪ કરોડનું બિલ ચૂકવવામાં આવી રહ્યું છે. તેના બદલે ઘર આંગણે જ રહેલ ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરાઈ તો ન.પા.ને આર્થિક ભારણ ઓછું થઈ શકે તેમ છે. ઓણ સાલ ચોમાસાની સિઝનમાં ગૌતમેશ્વર તળાવ છથી સાત વખત છલકાયું છે. તેમ છતાં બે મોટર પંપ ખરાબ હોવાના કારણે પાણીનો જથ્થો ઉપાડી ટાંકામાં નાંખી શકાતો ન હોવાથી નાગરિકોને સાતથી આઠ દિવસે પીવાનું પાણી મળે છે. જો બન્ને મોટરના પંપ રિપેરીંગ કરી પેનલ બોર્ડ લગાવી શરૂ કરવામાં આવે તો પાણીની  સમસ્યા હળવી થઈ શકે તેમ છે. આ બાબતે અપક્ષના કાઉન્સિલેર એમ.એન. લાલાણીએ ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી તાકીદે બન્ને મોટરના પંપોનું રિપેરીંગ કામ કરાવવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: છોટા ઉદેપુરના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ અને ગ્રામજન વચ્ચે ધોલધપાટ! હિસાબ માંગતા મામ…
GUJARAT

June 22, 2026
સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ગેરકાયદે ખાણ પર દરોડા, ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | police rai…

SONU NIGAM UNVEILS “I BELIEVE YOUR MUSIC” ON WORLD MUSIC DAY 2026

Next Post
ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D…

ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D...

આણંદના ઈસ્માઈલનગર બ્રિજ પરથી યુવકનો આપઘાત | Youth commits suicide from Ismailnagar Bridge in Anand

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેવકૂફ છે બિલાવલ ભુટ્ટો, માનસિક સ્થિતિની તપાસ કરાવો: પાકિસ્તાનની ધમકી પર કેન્દ્રીય મંત્રીનો જવાબ | H…

1 year ago
છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 …

6 months ago
વિશ્વ બજારમાં સોનાચાંદીમાં કન્સોલિડેશન વચ્ચે ઘરઆંગણે સ્થિર વલણ યથાવત્ | Amidst consolidation in gold…

11 months ago
Indore Witnesses History: India’s Heaviest ‘Poshak’ Lehanga Launched at Swarnam Vastra Season-4

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News