gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં આવેલી વીસ લકઝુરીયસ હોટલોના વેસ્ટ વોટર યુઝર ચાર્જમાં દોઢ લાખ રુપિયા સુધીનો વધારો કરવા મંજુ…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં આવેલી વીસ લકઝુરીયસ હોટલોના વેસ્ટ વોટર યુઝર ચાર્જમાં દોઢ લાખ રુપિયા સુધીનો વધારો કરવા મંજુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,20
નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને  શહેરના સુઅરેજ ઈન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય
કામગીરી માટે વિશ્વબેન્કની લોન મળી છે. વિશ્વબેન્ક તરફથી પર્ફોમ બેઈઝ કન્ડીશન મુજબ
વધુ ૧૨૫ કરોડ લોન મેળવવા કોમર્શીયલ પ્રોપર્ટીમાં યુઝર બેઈઝ વોટર ટેકસ લેવાનો થાય
છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરની ૨૦ જેટલી થ્રી સ્ટાર અને
ફોર સ્ટાર હોટલો પાસેથી પ્રોપર્ટીટેકસ બિલના આધારે નહીં પરંતુ હોટલ દ્વારા જનરેટ
થતા વેસ્ટ વોટર મુજબ યુઝર ચાર્જ વસુલાશે.એક અંદાજ મુજબ પ્રતિ હોટલ વેસ્ટ વોટર યુઝર
ચાર્જમાં દોઢ લાખ રુપિયા સુધીનો વધારો ઝીંકાશે.વર્ષ-૨૦૨૬-૨૭થી  તમામ પ્રકારની કોમર્શીયલ મિલકતને માટે વેસ્ટ
વોટર યુઝર ચાર્જની નવી પધ્ધતિ મુજબ આવરી લઈઆ ચાર્જને વાર્ષિક બિલીંગમાં સમાવાશે.

ગુજરાત રેસીલીયન્સ સીટી પ્રોગ્રામ હેઠળ વિશ્વબેન્ક ફંડીંગ
ના અમલીકરણ માટે પ્રોજેકટ ઈમ્પલીમેન્ટેશન મેન્યુઅલ બનાવાયુ છે.જે મુજબ કોમર્શીયલ
મિલકત માટે વેસ્ટ વોટર યુઝર ચાર્જની નવી પધ્ધતિ અમલમાં મુકવા  તાકીદની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં
મંજુરી અપાઈ છે.નવી વેસ્ટ વોટર યુઝર ચાર્જ પધ્ધતિનો અમલ શહેરની ૨૦ જેટલી લકઝુરીયસ
હોટલથી શરુ કરવા નિર્ણય કરાયો છે.આ હોટલો દરરોજ ૧૦ કિલોલીટરથી વધુ વેસ્ટ વોટર
જનરેટ કરે  છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના
બોર્ડની મંજુરી મળ્યા પછી આ હોટલો પાસેથી પ્રોપર્ટી ટેકસબીલના આધારે નહીં પરંતુ
કેટલો વેસ્ટ વોટર જનરેટ હોટલ દીઠ કરવામા આવે છે તેના આધારે વેસ્ટ વોટર યુઝર ચાર્જ
વસુલાશે.વેસ્ટ વોટર યુઝર ચાર્જ પ્રતિ કિલોલીટર ૨૮ મુજબ વસુલ કરવા હાલ મંજુરી અપાઈ
છે.જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકની મંજુરી પછી આ વેસ્ટ યુઝર ચાર્જની
વસુલાત કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen…

રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen...

ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત | Tragic House Fire in Godhra Claim…

ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત | Tragic House Fire in Godhra Claim...

જોરાવરનગર શાક માર્કેટમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાયા | Underground sewer water filled Joravarnagar veget…

જોરાવરનગર શાક માર્કેટમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાયા | Underground sewer water filled Joravarnagar veget...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એલિટ બર્ડ્સ નવરાત્રી – ૨૦૨૫ : ગુજરાતની ચમક અને પરંપરાનો ભવ્ય સંગમ

એલિટ બર્ડ્સ નવરાત્રી – ૨૦૨૫ : ગુજરાતની ચમક અને પરંપરાનો ભવ્ય સંગમ

9 months ago
ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજ…

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજ…

1 year ago
‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

1 year ago
મહિલા પોલીસકર્મીના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂની બોટલ મળી આવી | Wanted accused and liquor bottle fo…

મહિલા પોલીસકર્મીના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂની બોટલ મળી આવી | Wanted accused and liquor bottle fo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News