gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ઇસ્કોન-આંબલી રોડ પર મોટી દુર્ઘટના, ક્રેનનો કેબલ તૂટતા બે શ્રમિકો પટકાયા, એકનું મોત | Cons…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ઇસ્કોન-આંબલી રોડ પર મોટી દુર્ઘટના, ક્રેનનો કેબલ તૂટતા બે શ્રમિકો પટકાયા, એકનું મોત | Cons…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Construction Accident : અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે સવારના સમયે કામકાજ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સાઇટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા બે શ્રમિકો ઊંચાઈએથી નીચે પટકાયા હતા. આ કમકમાટીભરી દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

મળતી માહિતી અનુસાર, ઇસ્કોન-આંબલી રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારના સમયે રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું. શ્રમિકો ક્રેન દ્વારા કરવામાં આવતી કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ક્રેનનો લોખંડી કેબલ તૂટી પડ્યો હતો. કેબલ તૂટવાને કારણે ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા નીચે પટકાયા હતા.

એકનું મોત, એક શ્રમિક સિવિલમાં દાખલ

ઊંચાઈએથી પટકાવાને કારણે એક શ્રમિકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરુ ઘટનાસ્થળે જ ઉડી ગયું હતું. અન્ય એક શ્રમિકને પણ ગંભીર ઇજાઓ થતા સાઇટ પર હાજર અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના સાધનો તેમજ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
મોરબીના હળવદ પાસે મોટી દુર્ઘટના: નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોર ડૂબ્યા | Tragic In…

મોરબીના હળવદ પાસે મોટી દુર્ઘટના: નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોર ડૂબ્યા | Tragic In...

એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનર્જીની તીખી પ્રતિક્રિયા, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો | west bengal…

એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનર્જીની તીખી પ્રતિક્રિયા, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો | west bengal...

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh…

‘કોંગ્રેસ નેતા પવન ખેડા ફરાર’ આસામ CMના પત્ની પર ટિપ્પણીના કેસમાં મનુ સિંઘવીનો SCમાં દાવો | Pawan Kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

કેન્દ્રીય મંત્રી અને અભિનેતા સુરેશ ગોપી ‘ગુમ’, કેરળમાં જાણો કોણે પોલીસમાં નોંધાવી FIR | Kerala Stude…

12 months ago
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

3 months ago
નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i…

નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i…

8 months ago
પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News