gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે | a…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે | a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad liquor seizure 2025: અમદાવાદમાં વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં દારૂ ઝડપાવવાના પ્રમાણમાં બમણો વધારો નોંધાયો છે. વર્ષ 2024માં રૂપિયા 6.96 કરોડની કિંમતનો દારૂ પકડાયો હતો, જે આંકડો વર્ષ 2025માં વધીને રૂપિયા 13.62 કરોડથી વધુ પર પહોંચ્યો છે. આ ઉપરાંત, વર્ષ 2025 દરમિયાન શહેરમાંથી રૂપિયા 3.88 કરોડની કિંમતના માદક દ્રવ્યો અને ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં એક જ વર્ષમાં દારૂ પકડાવવાનું પ્રમાણ બમણું

અમદાવાદ શહેરમાં વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં દેશી અને વિદેશી દારૂ ઝડપાવવાના પ્રમાણમાં બમણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2025ના આંકડા મુજબ, વિદેશી દારૂની વાત કરીએ તો ₹11.85 કરોડનો જથ્થો ઝડપાયો છે, જે વર્ષ 2024માં ₹6.12 કરોડ હતો. તેવી જ રીતે, દેશી દારૂમાં પણ મોટો ઉછાળો આવ્યો છે; વર્ષ 2024માં ₹83.55 લાખનો જથ્થો પકડાયો હતો, જે 2025માં વધીને ₹1.77 કરોડ પર પહોંચ્યો છે.

પોલીસ સ્ટેશન મુજબની કાર્યવાહીમાં, અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સૌથી વધુ વિદેશી અને દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ડ્રગ્સ અને અન્ય કેફી પદાર્થો પકડવાની કામગીરીમાં ડી.સી.બી.(DCB) પોલીસ સ્ટેશન સમગ્ર શહેરમાં મોખરે રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી

અમદાવાદમાં દરરોજ સરેરાશ ₹3.73 લાખનો દારૂ ઝડપાયો

અમદાવાદ શહેરમાં નશાબંધીની અમલવારીના આંકડા જોતા માલૂમ પડે છે કે, શહેરમાંથી દરરોજ સરેરાશ ₹3.73 લાખની કિંમતનો દારૂ ઝડપાય છે. વર્ષ 2025માં પોલીસની કાર્યવાહી દરમિયાન સરદારનગર પોલીસ સ્ટેશન સૌથી વધુ સક્રિય રહ્યું હતું, જ્યાંથી 8,941 લિટર દેશી દારૂ અને 71,932 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. વર્ષ 2025માં ડી.સી.બીમાંથી 21 કિલો 819 ગ્રામ, મેઘાણીનગરમાંથી 10 કિલો 250 ગ્રામ, ખોખરામાંથી 9 કિલો 91 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું હતું. 

અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે 2 - image

અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે 3 - image

અમદાવાદમાં એક વર્ષમાં 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, જાણા કયા વિસ્તારો મોખરે 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fitness Icon & Actor Sahil Khan Brings Fitness, Energy and Star Power to Six Sense Event in Mumbai
GUJARAT

Fitness Icon & Actor Sahil Khan Brings Fitness, Energy and Star Power to Six Sense Event in Mumbai

October 7, 2026
Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
Next Post
5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો | MGNREGA Workf…

5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો | MGNREGA Workf...

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી | Unseasonal Rain St…

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી | Unseasonal Rain St...

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ …

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી’, PM મોદીનું મોટું નિવેદન …

‘હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી’, PM મોદીનું મોટું નિવેદન …

12 months ago
અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…

અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…

1 year ago
મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ

મુંબઇ સેન્ટ્રલ RPF ની મોટી કાર્યવાહી: 12 દિવસમાં 1632 ગેરકાયદેસર યાત્રિકોની ધરપકડ

1 year ago
ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ

ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News