gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં એનઓસી વગરના 385 પીજીને નોટિસ ફટકારી, એએમસીની મોટી કાર્યવાહી | ahmedabad pg noc violation …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં એનઓસી વગરના 385 પીજીને નોટિસ ફટકારી, એએમસીની મોટી કાર્યવાહી | ahmedabad pg noc violation …
1
VIEWS
Share on FacebookShare on Twitter

SOP For PG : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG)  સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં 385 જેટલા એનઓસી વિનાના પીજીને નોટિસ પાઠવામાં આવી છે. 

સોસાયટીની NOC ફરજિયાત

હવેથી કોઈપણ PG આવાસ સોસાયટીના ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) વિના ચલાવી શકાશે નહીં. આ જોગવાઈ PGના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત્તાવાર અધિકાર આપશે.

ફાયર સેફ્ટી-પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરી ફરજિયાત 

PG ચલાવવા માટે AMC દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી PGમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે.

પાર્કિંગની માથાકૂટ દૂર થશે

હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે PG સંચાલકોએ 20 ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે.

હોમ સ્ટે માટે ટુરીઝમ વિભાગની મંજૂરી

જો કોઈ જગ્યાનો હોમ સ્ટે તરીકે ઉપયોગ કરવો હોય, તો તેના માટે ટુરીઝમ વિભાગ પાસેથી પણ મંજૂરીઓ લેવી ફરજિયાત રહેશે.

નિયમો અને જોગવાઇઓ સ્પષ્ટ થશે

PGને હવે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે.

30 દિવસમાં અરજી 

PG સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે.

GDCRના નિયમોનું પાલન

PG સંચાલકોએ હોસ્ટેલને લગતા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)ના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પીજી કે હોસ્ટેલોને AMC દ્વારા સીલ કરવામાં આવશે અથવા બંધ કરાવવામાં આવશે

આ નવી નીતિ PGના સંચાલનમાં પારદર્શિતા લાવશે અને સોસાયટીના રહીશોને લાંબા સમયથી સતાવી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ આપશે. AMCનો આ નિર્ણય શહેરની અનેક સોસાયટીઓ માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
Next Post
સોનમ વાંગચુકની ધરપકડ: લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી | Leh Violence Case: So…

સોનમ વાંગચુકની ધરપકડ: લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી | Leh Violence Case: So...

વડોદરાના નંદેસરીમાં બીમાર સગીર કન્યા સગર્ભા નીકળી: પરિવાર હોસ્પિટલમાંથી ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ |…

વડોદરાના નંદેસરીમાં બીમાર સગીર કન્યા સગર્ભા નીકળી: પરિવાર હોસ્પિટલમાંથી ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ |...

લદાખ અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી, દિલ્હીથી રાજદૂત રવાના, ઉપરાજ્યપાલે બોલાવી મીટિંગ | center takes…

લદાખ અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી, દિલ્હીથી રાજદૂત રવાના, ઉપરાજ્યપાલે બોલાવી મીટિંગ | center takes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો

9 months ago
આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

1 year ago
કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

3 weeks ago
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News