gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટના નામે વિઝા કન્સલ્ટન્ટ સાથે 98.15 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર સહિત ત્…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટના નામે વિઝા કન્સલ્ટન્ટ સાથે 98.15 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર સહિત ત્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Canada Work Permit Fraud Case In Ahmedabad: ગુજરાતમાં વિદેશ સ્થાયી થવાની કોમ્પિટિશનમાં અત્યાર સુધી સામાન્ય લોકો જ છેતરપિંડીનો ભોગ બનતા હતા, પરંતુ અમદાવાદમાં લોકોને વિદેશ મોકલવાનું કામ કરતા એક વિઝા કન્સલ્ટન્ટ પોતે જ શિકાર બન્યા હોવાની ધટના સામે આવી છે. ગોતા વિસ્તારમાં કન્સલ્ટન્સી ચલાવતા યુવાનને કેનેડાના વર્ક પરમિટ વિઝા અને વહેલી તકે અસલ LMIA લેટર અપાવવાની લાલચ આપીને ગાંધીનગરની પિતા-પુત્ર અને સસરાની ત્રિપુટીએ 4 કસ્ટમરના કામ પેટે નકલી દસ્તાવેજો પધરાવી દીધા હતા. આરોપીઓએ કટકે-કટકે કુલ 98.15 લાખ પડાવીને છેતરપિંડી કરતા ભોગ બનનાર અંતે ભોગ બનનાર વિઝા કન્સલ્ટન્ટે સેટેલાઈટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

જાણો કેવી રેતી ભાંડો ફૂટ્યો

મળતી માહિતી અનુસાર, ગત માર્ચ 2023માં અલ્પેશભાઈનો સંપર્ક ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા જયેશ પટેલ અને તેના કેનેડા રહેતા પુત્ર યશ પટેલ સાથે થયો હતો. જયેશએ અલ્પેશને વિશ્વાસ અપાવ્યો હતો કે તેનો દીકરો યશ કેનેડામાં છે અને તે ભેગા મળીને કેનેડાની LMIA વર્ક પરમિટનું કામ ઝડપથી પાસ કરાવી આપે છે. શરૂઆતમાં એક-બે કામ સારી રીતે પૂરા કરીને આરોપીઓએ અલ્પેશભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો. આ વિશ્વાસના આધારે અલ્પેશભાઈએ અન્ય ચાર ગ્રાહકો કિરણ રાઠોડ, યશ પટેલ, જય પટેલ અને અભિષેક પટેલની ફાઇલો આ પિતા-પુત્રને સોંપી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ

આરોપીઓએ અલગ અલગ કસ્ટમરના કામ માટે 98,15,000 લીધા હતા. જેમાંથી અલ્પેશભાઈએ ઓગસ્ટ 2023થી અત્યાર સુધીમાં મુખ્ય આરોપી જયેશભાઈ પટેલને પહેલા 66,89,000 રોકડા આપ્યા હતા. આ ઉપરાંત યશના સસરા પદમીનકુમાર પટેલને તેમની સી.જી. રોડ પર આવેલી જ્વેલર્સની દુકાને 15,26,000 આપ્યા હતા અને બાકીના 16,00,000 કેનેડામાં યશ પટેલને પહોંચાડવામાં આવ્યા હતા. યશે પોતાના કેનેડિયન મોબાઇલ નંબર પરથી આ તમામ રકમ મળી ગયાનું વોટ્સએપ પર કન્ફર્મેશન પણ આપ્યું હતું.

રૂપિયા લીધા બાદ યશે વોટ્સએપ પર ચારેય કસ્ટમરના LMIA લેટર મોકલી આપ્યા હતા અને કહ્યું હતું કે વિઝા આવી જશે. પરંતુ ઘણો સમય થયો છતા વિઝા ના આવતા અને ફાઈલ રિજેક્ટ થતા અલ્પેશે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપીઓએ પહેલા તો ટેક્નિકલ ખામીના બહાના કાઢ્યા.  આ પછી અલ્પેશે કેનેડા એમ્બેસીમાં કેપ્સ નોટ કઢાવીને તપાસ કરતા હકીકત સામે આવી કે યશ દ્વારા મોકલવામાં આવેલા તમામ LMIA લેટર ફેક હતા. યશે અન્ય વ્યક્તિઓના લેટરમાં એડિટિંગ કરીને આ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. રૂપિયા પાછા માંગવા છતાં ના મળતા અંતે આ ત્રણેય આરોપીઓ યશ પટેલ, જયેશ પટેલ અને પદમીન પટેલ સામે છેતરપિંડી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યુ…

દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યુ...

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે...તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda...

અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigati…

એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigati…

7 months ago
ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Da…

ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Da…

5 months ago
ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીને આજીવન કેદ | Two accused from Rajkot sentenced to life…

ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીને આજીવન કેદ | Two accused from Rajkot sentenced to life…

10 months ago
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદ…

દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News