gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી | ahmedabad ga…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી | ahmedabad ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Garba Fire Safety: અમદાવાદમાં ગરબા યોજવા ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજિયાત લેવુ પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા નવરાત્રિ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડી છે. જેનો અમલ કરાશે. ગરબા આયોજકે આયોજનના સ્થળે બહાર નીકળવા માટે બે ઈમરજન્સી એકિઝીટ રાખવી પડશે. કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આગામી નવરાત્રિ પર્વના સંદર્ભમાં 32 મુદ્દાની SOP જાહેર કરી છે. 

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત

આ SOPમાં  લોકોની સલામતીના મુદ્દાને મહત્ત્વ અપાયુ છે. નવી માર્ગદર્શિકા મુજબ, ગરબા આયોજક ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી ઈવેન્ટ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાનું પાલન નહીં કરનારા આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં. 

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર

આયોજકોએ માત્ર ફાયર વિભાગ જ નહીં પરંતુ પોલીસ, ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરી લેવી પડશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કરે કહ્યું કે, અમદાવાદ જેવા શહેરોમાં લાખો લોકો નવરાત્રિના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખી આ SOPનો ફરજિયાત આયોજકોએ અમલ કરવાનો રહેશે.

અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી 2 - image

અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી 3 - image

SOPની મહત્ત્વની જોગવાઈ કઈ-કઈ

– આયોજકોએ મંડપ-પંડાલ સ્કૂલ,હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દુર બનાવવાના રહેશે.

– ફાયર વિભાગના વાહનો અવરજવર કરી શકે એ માટે રોડ-રસ્તા ખુલ્લા રાખવા પડશે.

– ઈમરજન્સી એકિઝીટ પરસ્પર વિરૂધ્ધ દિશામા રાખવી પડશે.

– સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાના રસ્તાનુ અંતર 15 મીટરથી વધુ હોવુ ના જોઈએ.

– મંડપમાં જનમેદનીને સુચના આપવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રાખવી પડશે.

આ પણ વાંચો: પંચમહાલ ડેરી ચૂંટણીઃ તમામ 18 ઉમેદવારો બિનહરીફ જાહેર, જેઠા ભરવાડ ફરી બનશે ચેરમેન?

– પંડાલ કે પંડાલ બહાર સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રી, પદાર્થ કે પ્રવાહી રાખી શકાશે નહીં.

– હંગામી મંડપથી દુરના અંતરે ઈલેકટ્રિક જંકશન બોર્ડ પાઈલોટીંગ લાઈટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.

– સ્ટ્રકચરની અંદર અને બહાર નો સ્મોકીંગ ઝોન, એકિઝીટ, ઈમરજન્સી એકઝિટ સરળતાથી વાંચી શકાય એ રીતે ઓટો ગ્લોવ મટિરીયલમાં સાઈન લગાવવા પડશે.

– બે ફાયર એક્ષટીંગ્યુશર 6 કિલોની ક્ષમતાના, બે સી.ઓ.ટુ ફાયર એક્ષટીંગ્યુશર, 4.5 કિલોગ્રામ ક્ષમતાના અને 200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા, રેતી ભરેલી બે ડોલ મંડપ પ્રિમાઈસીસમા રાખવી પડશે.

– સ્ક્રીન હોય તો ફરજિયાત તેમા ફાયર સેફટી અંગે ફિલ્મ પ્રદર્શિત કરવાની રહેશે.

અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…
GUJARAT

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

March 30, 2026
વડોદરામાં હવામાનમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ફળોના પાકને નુકસાન થશે | Farmers worried …
GUJARAT

વડોદરામાં હવામાનમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ફળોના પાકને નુકસાન થશે | Farmers worried …

March 30, 2026
સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself
GUJARAT

સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself

March 30, 2026
Next Post
રશિયાના સૈન્યની ભરતીના જાળમાં ન ફસાતા… ભારત સરકારની એડવાઈઝરી, રશિયાને કરી અપીલ | central govt appe…

રશિયાના સૈન્યની ભરતીના જાળમાં ન ફસાતા... ભારત સરકારની એડવાઈઝરી, રશિયાને કરી અપીલ | central govt appe...

મૂશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના સુઈગામમાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જવું અશક્ય | Heavy Rain in…

મૂશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના સુઈગામમાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જવું અશક્ય | Heavy Rain in...

બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય, સુપ્રીમે CBIના પૂર્વ ઓફિસર સામેની FIR યથાવત્ રાખી | those who inv…

બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય, સુપ્રીમે CBIના પૂર્વ ઓફિસર સામેની FIR યથાવત્ રાખી | those who inv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

ડાયાબિટીસ, હૃદયરોગ સહિત 900 દવાઓના ભાવમાં આજથી વધારો | price hike in medicine

12 months ago
ગોલ્ડ લોનના નવા ધોરણોમાં ઓછી રકમની લોન લેનારાને મુક્તિ આપવા માટે સૂચન | Suggestion to exempt small l…

ગોલ્ડ લોનના નવા ધોરણોમાં ઓછી રકમની લોન લેનારાને મુક્તિ આપવા માટે સૂચન | Suggestion to exempt small l…

10 months ago
BREAKING: ભારતે પાકિસ્તાને છોડેલી તુર્કીયેના ડ્રોન,ચીનની મિસાઇલ તોડી પાડી: ભારતીય સેનાનું સત્તાવાર ન…

BREAKING: ભારતે પાકિસ્તાને છોડેલી તુર્કીયેના ડ્રોન,ચીનની મિસાઇલ તોડી પાડી: ભારતીય સેનાનું સત્તાવાર ન…

11 months ago
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News