gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ લોનના નવા ધોરણોમાં ઓછી રકમની લોન લેનારાને મુક્તિ આપવા માટે સૂચન | Suggestion to exempt small l…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in Business
0 0
0
ગોલ્ડ લોનના નવા ધોરણોમાં ઓછી રકમની લોન લેનારાને મુક્તિ આપવા માટે સૂચન | Suggestion to exempt small l…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : કેન્દ્રના નાણા મંત્રાલયે રૂ.૨ લાખથી ઓછી રકમની સોનાની લોન લેનારાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પ્રસ્તાવિત નિર્દેશોમાંથી મુક્તિ આપવાનું સૂચન કર્યું છે. સોના પર કોલેટરલ-ગીરો લોન લેનારા માટે આરબીઆઈએ કડક ધોરણો પ્રસ્તાવિત કર્યા છે.

નાણા મંત્રાલયનું કહેવું છે કે, નાણા પ્રધાન નિર્મલા સીતારામનના માર્ગદર્શન હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિઝ (ડીએફએસ) દ્વારા આરબીઆઈના નિર્દેશોની તપાસ કરવામાં આવી છે. ડીએફએસ દ્વારા નાની ગોલ્ડ લોન લેનારાઓની જરૂરીયાતને સૂચિત ધોરણોથી નેગેટીવ અસર ન થાય એની ખાતરી કરવા આરબીઆઈને સૂચવ્યું છે. ડીએફએમના સૂચનો સ્વિકારાશે તો ૬૦થી ૭૦ ટકા ગોલ્ડ લોન લેનારાઓને એનો ફાયદો થશે.

ઉદ્યોગના અંદાજો મુજબ ગોલ્ડ લોનોની સરેરાશ રકમ રૂ.૧.૧ લાખથી રૂ.૨ લાખની છે. આ ટૂંકી મુદ્દતની લોનોમાં મહત્તમ પરત ચૂકવણીનો સમયગાળો ૨૪ મહિનાનો રહે છે. સરેરાશ ગ્રાહકો આવી લોનોની સાતથી આઠ મહિનામાં પરત ચૂકવણી કરી દેતાં હોય છે. આ બિઝનેસમાં મુથુટ ફાઈનાન્સ, મન્નપુરમ ફાઈનાન્સ અને આઈઆઈએફએલ ફાઈનાન્સ સહિત નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસીઝ) પ્રમુખ સાહસિકો છે.  ડીએફએસ દ્વારા આ પ્રકારના ધોરણો માટે વધુ સમયની આવશ્યકતા હોવાનું અને એથી આગામી વર્ષે ૧, જાન્યુઆરીથી અમલીકરણ થાય એ યોગ્ય હોવાનું કહેવું છે.

એપ્રિલમાં આરબીઆઈ ડ્રાફ્ટ ધોરણો લઈને આવી હતી, જેમાં અન્યો સાથે લોનો લેનાર માટે ગીરો તરીકે ઉપયોગ માટે સોનાની માલિકીનો પુરાવો રજૂ કરવો આવશ્યક બનાવવાનું સામેલ કરાયું હતું. જો કે પેઢીઓથી વારસામાં આવતાં રહેલા સોનાનું ઓરિજનલ-મૂળ બિલ કે પુરાવા રજૂ કરવાનો અનેક માટે પડકારજનક છે. આ ડ્રાફ્ટમાં આ સાથે ગોલ્ડ લોન માટે એવા સોનાના દાગીના, જવેલરી અને ચોક્કસ ગોલ્ડ કોઈન્સને જ ગીરો-કોલેટરલ તરીકે માન્ય કરવાનો સમાવેશ કરાયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ભારતમાં સાઉદી ફંડ્સને FPI નિયમોમાંથી મુક્તિ મળશે

સોનું ઘટી રૂ.98,000ની અંદર: ચાંદીએ પણ રૂ.97,000ની સપાટી ગુમાવી | Gold falls below Rs 98 000: Silver …

સોનું ઘટી રૂ.98,000ની અંદર: ચાંદીએ પણ રૂ.97,000ની સપાટી ગુમાવી | Gold falls below Rs 98 000: Silver ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82666 થી 80066 વચ્ચે અથડાશે | Sensex will hit between 82666 and 80066 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82666 થી 80066 વચ્ચે અથડાશે | Sensex will hit between 82666 and 80066 in the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

9 months ago
હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

10 months ago
જીયુવીએનએલને સૌથી વધુ રૃા.૪૯૫૯ કરોડ ચૂકવણી જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસમાં રૃા.૫૫૩૫.૯૬ કરોડન…

3 months ago
જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News