gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો, નાણાની લાલચમાં બેરોજગારો બન્યા ‘ગીનીપીગ’ | ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો, નાણાની લાલચમાં બેરોજગારો બન્યા ‘ગીનીપીગ’ | ahmedabad …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Clinical Tial News : ફાર્મા ઉદ્યોગમાં ગુજરાતે કાઠુ કાઢ્‌યું છે ત્યારે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. ગરીબી અને બેરોજગારીને લીધે યુવાઓ જ નહી, મહિલાઓ પણ કેન્સર, માનસિક સહિત અન્ય રોગની  દવા ખાઇને  ક્લિનિક્લ ટ્રાયલ થકી પૈસા કમાવવા મજબૂર બની છે.  છેલ્લાં ઘણાં વખતથી ગુજરાતમાં કલિનિક્લ ટ્રાયલ  થકી ફાર્મા કંપનીઓ ઘૂમ કાળી કમાણી કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરની બે ક્લિનિકલ રિસર્ચ સેન્ટરો પર તપાસ કરતાં એવો ખુલાસો થયો છેકે, પૈસાની લાલચમાં અભણ અને ગરીબો પર ગેરકાયેદસર રીતે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યાં છે. 

લગ્ન હોય, પૈસાની જરૂર પડે તો ગરીબો માટે ક્લિનિકલ ટ્રાયલ  એક માત્ર ‘સહારો’    

વિદેશમાં ફાર્મા કંપનીઓને ક્લિનિકલ ટ્રાયલ કરવું ઘણું મોધું પડે છે કેમકે, જાગૃતિને લીધે વોલિયન્ટર મો માંગ્યા દામ મેળવે છે. સાથે સાથે વોલિયન્ટરને જોઇતી સુવિધા આપવી પડે છે. ભારતમાં ઉલટુ છે.  ગરીબી અને બેરોજગારીને લીધે લોકો સામે ચાલીને કલિનિકલ ટ્રાયલ માટે જાય છે. પરિણામે ફાર્મા કંપનીઓને ફાવતુ ફાવ્યુ છે. 

છેલ્લાં ઘણાં વખતથી ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારાં બેરોજગાર પુરુષો કરતાં મહિલાઓનું પ્રમાણ વઘ્યુ છે જે ચિંતાનો વિષય બન્યો છે. અભણ હોવાથી દવાની આડ અસર થાય તો ફાર્મા કંપની પાસેથી વળતર કેવી રીતે મેળવવું તેની ખબર હોતી નથી. આ કારણોસર જ એજન્ટોનો ડોળો મજૂર વર્ગ હોય તેવા વિસ્તારો પર મંડાયેલો હોય છે. 

આ પણ વાંચો: ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું – કેસરિયો ધારણ કરી લો, ચૈતર વસાવાનો ધડાકો

ક્રાઇમ બ્રાન્ચે ક્લિનિક્લ ટ્રાયલ મુદ્દે વેદા ક્લિનિક્લ રિસર્ચ પ્રા.લિ અને લેમડા થેરાપ્યુટિક રિસર્ચ પ્રા.લિમિટેડમાં તપાસ કરતાં  એવો ચોંકાવનારો ખુલાસો થયો છેકે, રોજનું કમાઇને રોજનું ખાનારા ગરીબ પરિવારો એજન્ટોના નિશાને રહ્યાં છે.  એજન્ટોને વ્યક્તિ દીઠ મસમોટુ કમિશન ચૂકવાય છે. એજન્ટ જ પૈસાની લાલચ આપી રીક્ષા અને કારમાં રિસર્ચ સેન્ટર સુધી લાવવામાં આવે છે.  

સામાન્ય રીતે એક વ્યક્તિ વર્ષમાં બે-ત્રણ વાર ક્લિનિક્લ ટ્રાયલમાં ભાગ લઇ શકે પણ આ બંને કંપનીઓમાં એક જ વ્યક્તિ 20-20 વખત ક્લિનિકલ ટ્રાયલ કરાવી ચૂક્યાં છે. વારંવાર ક્લિનિકલ ટ્રાયલમાં જતાં વ્યક્તિને દવાની આડ અસર થાય તો તેને સારવાર આપીને ઘેર મોકલી દેવાય છે. વળતર જ અપાતુ જ નથી. આ ઉપરાંત ટૂંકમાં, કલિનિકલ ટ્રાયલના નિયમો ધરાર ઉલાળિયો કરવામાં આવે છે. ગરીબ-અભણોના ફોર્મ પર અંગૂઠા લઇ જાણબહાર સંમિત મેળવી લેવાય છે જેથી વળતર આપવુ પડે નહી. આ રિસર્ચ સેન્ટરો પર મંજૂરી વિના વિડીયો રેકોર્ડીંગ પણ કરવામા આવતુ હતુ. 

મ્યુનિ. આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવા ડ્રગ્સ વિભાગને પત્ર લખ્યો

છેલ્લાં ઘણાં વખતથી અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આજે જ્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચે બે કંપનીના ક્લિનિક્લ રિસર્ચ સેન્ટર પર તપાસ કરી હતી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પત્ર લખી ગેરકાયદેસર કલિનિકલ ટ્રાયલ કરી કસૂરવાર રિસર્ચ સેન્ટરો પર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા ભલામણ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…
GUJARAT

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…

April 2, 2026
માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…
GUJARAT

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

April 2, 2026
મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

April 2, 2026
Next Post
ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું – કેસરિયો ધારણ કરી લો, ચૈતર વસાવાનો ધડાકો | chaitar vasava…

ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું - કેસરિયો ધારણ કરી લો, ચૈતર વસાવાનો ધડાકો | chaitar vasava...

કચ્છ યુનિ.થી ડિગ્રી મેળવનાર મુસ્લિમ વિદ્યાર્થિનીએ શ્રીરામકિર્તી મહાકાવ્ય પર સંસ્કૃતમાં Ph.D કર્યું |…

કચ્છ યુનિ.થી ડિગ્રી મેળવનાર મુસ્લિમ વિદ્યાર્થિનીએ શ્રીરામકિર્તી મહાકાવ્ય પર સંસ્કૃતમાં Ph.D કર્યું |...

વડોદરામાં વુડાના આવાસો ભાડે આપનાર 11 માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો | Crime registered a…

વડોદરામાં વુડાના આવાસો ભાડે આપનાર 11 માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો | Crime registered a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

7 months ago
જામનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઈ : 27 વાહનો ડિટેઈન કરાયા રૂ. 68,500ના હાજર દંડની વસૂલાત |…

જામનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઈ : 27 વાહનો ડિટેઈન કરાયા રૂ. 68,500ના હાજર દંડની વસૂલાત |…

1 month ago
વર્ષ 2026ના આરંભે FMCG શેરો તૂટયા : ઓટો શેરો ઝળક્યા | FMCG stocks crashed in early 2026: Auto stocks…

વર્ષ 2026ના આરંભે FMCG શેરો તૂટયા : ઓટો શેરો ઝળક્યા | FMCG stocks crashed in early 2026: Auto stocks…

3 months ago
દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7…

દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News