gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bareja Woman Self-destruction Case In Ahmedabad : અમદાવાદના બારેજા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પ્રેમ પ્રકરણ અને પોતાની સગી બહેને પહેરવા માટે આપેલા સોનાના હારના વિવાદમાં ફસાઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સાસરીયાઓનો ત્રાસ અને પ્રેમીએ આપેલા દગાના કારણે પરિણીતાએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જણાય છે. સમગ્ર મામમલે પોલીસે ગુનો નોંધીને એક મહિલા સહિત 4ની ધરપકડ કરી છે.

બારેજામાં પ્રેમ પ્રકરણ અને સોનાના હારના વિવાદમાં પરિણીતાનો આપઘાત

સમગ્ર મામલે મૃતક મહિલાના બાવળાના 30 વર્ષીય ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની નાની બહેનના લગ્ન વર્ષ 2017માં બારેજા ખાતે રહેતા અમિત રમેશભાઈ બેલદાર સાથે થયા હતા. ગત 8મી માર્ચ, 2026ના રોજ ફરિયાદીને તેના બનેવી અમિતનો ફોન આવ્યો હતો. જેમાં અમિતે જાણવા મળ્યું હતું કે, ‘તમારી બહેને ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી છે. તેને બારેજાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.’

એક મહિલા સહિત 4ની ધરપકડ

મળતી માહિતી મુજબ, એક પ્રસંગ દરમિયાન મૃતક મહિલાને તેની મોટી બહેને પહેરવા માટે સોનાનો હાર આપ્યો હતો. પરંતુ બારેજામાં રહેતા સમીર ઉર્ફે ગુડ્ડુ કાદરખાન નામના શખસ સાથે પ્રેમ સંબંધ હોવાથી મૃતકે મહિલાએ આ સોનાનો હાર સમીરને આપી દીધો હતો. જો કે, આ પછી સમીરે પોતાના ભાઈ મુસ્તુફા મારફતે આ હાર બારેજામાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગીરવે મૂકી દીધો હતો. આ દરમિયાન મૃતકે મહિલાએ વારંવાર હાર પરત માંગવા છતાં પ્રેમી સમીરે સોનાનો હાર પાછો આપ્યો ન હતો. 

બીજી તરફ, મોટી બહેન સોનાના હારની માંગણી કરી રહી હતી. જેમાં સોનાનો હાર પરત ન આવતા મૃતકના પતિ અમિત અને સાસુ મંજુલાબેન ઉર્ફે ટીનીબેને મૃતક પર હાર પરત લાવી મોટી બહેનને આપી દેવા દબાણ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ઘટનાના દિવસે ઘરની બહાર અમિતે પત્ની સાથે મારઝૂડ કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર

આમ, એક તરફ પ્રેમી દ્વારા વિશ્વાસઘાત અને બીજી તરફ પતિ-સાસુનો ત્રાસ તેમજ આબરૂ જવાની બીકથી કંટાળીને મૃતકે ઝેરી દવા પી લીધી હતી. સમગ્ર કેસ મામલે પોલીસે મૃતકના પતિ અમિત, સાસુ મંજુલાબેન ઉર્ફે ટીનીબેન અને પ્રેમી સમીર ઉર્ફે ગુડ્ડુ એમ કુલ 4 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર …

અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર ...

6 સેકન્ડમાં મતદાન, 17 લાખ મતોનું રહસ્ય… આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં EVMમાં હેરાફેરીના ગંભીર આક…

6 સેકન્ડમાં મતદાન, 17 લાખ મતોનું રહસ્ય... આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં EVMમાં હેરાફેરીના ગંભીર આક...

વડોદરામાં ભાજપ દ્વારા આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયાના નાટક પર પડદો : મામલો હવે પ્રદેશ સમિતિમાં પહોં…

વડોદરામાં ભાજપ દ્વારા આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયાના નાટક પર પડદો : મામલો હવે પ્રદેશ સમિતિમાં પહોં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુરી-ગાંધીધામ એકસપ્રેસના કોચમાંથી બિનવારસી હાલતમાં રૂા.56.95 લાખનો ગાંજો મળ્યો | Marijuana worth 56 …

પુરી-ગાંધીધામ એકસપ્રેસના કોચમાંથી બિનવારસી હાલતમાં રૂા.56.95 લાખનો ગાંજો મળ્યો | Marijuana worth 56 …

4 months ago
વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠીયા સોનાનો ચેઇન લઈને ફરાર | Two unknown persons ran away with the gold c…

વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠીયા સોનાનો ચેઇન લઈને ફરાર | Two unknown persons ran away with the gold c…

1 year ago
સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા: રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ | Gold and silver recover aft…

સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા: રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ | Gold and silver recover aft…

12 months ago
પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News