gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત | …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmebabad Changodar News : અમદાવાદના સરખેજ-બાવળા હાઇવે રોડ પર ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ક્રેન ચાલકની બેદરકારી અને ગફલતભરી ડ્રાઇવિંગ ને કારણે એક રાહદારી ક્રેનની અડફેટે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક બાવળા તાલુકાના શીયાળગામના 54 વર્ષીય વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.

આ કરૂણ ઘટના આજે બપોરના સમયે બની હતી. ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ ઉપર, ગેલેકસી ટુલ્સ એન્ડ હાર્ડવેરની સામે, ક્રેનના ચાલકે પોતાની ક્રેનને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હતી. આ બેકાબૂ ક્રેને રોડ પર ચાલી રહેલા પ્રેમજીભાઇ વાલાભાઇ રાઠોડ (ઉંમર ૫૪, રહે. શીયાળગામ, તા. બાવળા) ને પાછળથી ટક્કર મારી હતી અને તેમને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે પ્રેમજીભાઈ રાઠોડને માથાના ભાગે તથા બન્ને પગે ગંભીર અને જીવલેણ ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતકના સાઢુભાઇ અને ફરિયાદી નરેશભાઇ રણછોડભાઇ વાણીયા (રહે. સનાથળગામ)ને તેમની મોટી સાળી હંસાબેન (પ્રેમજીભાઇના પત્ની) દ્વારા અને ત્યારબાદ અજાણ્યા નંબર દ્વારા ફોન પર અકસ્માતની જાણ થઈ હતી. નરેશભાઇ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ચાંગોદર પોલીસના માણસો હાજર હતા. તેમણે જોયું કે મૃતકના માથાના ભાગે, આંખના ભાગે, હાથની ચામડી ફાટી ગયેલી, અને બન્ને પગ છુંદાઇ ગયેલા અને ભાંગી ગયેલા હાલતમાં હતા.

આજુબાજુના લોકો પાસેથી ફરિયાદીને જાણવા મળ્યું હતું કે આ અકસ્માત ક્રેનના ચાલકે જ કર્યો હતો. પોલીસે મૃતક પ્રેમજીભાઇની લાશને ખાનગી વાહન મારફતે સી.એચ.સી. સાણંદ ખાતે પોસ્ટ મોર્ટમ (પી.એમ.) માટે મોકલી આપી હતી. ફરિયાદી નરેશભાઇ વાણીયાએ બેદરકાર ક્રેન ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની તપાસ થવા માટે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રય…
GUJARAT

ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રય…

April 1, 2026
સુરતમા લિંબાયત હોનારતમાં 5 લોકોના મોત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોડ…
GUJARAT

સુરતમા લિંબાયત હોનારતમાં 5 લોકોના મોત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોડ…

April 1, 2026
ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
Next Post
પાણીની લાઇન લીકેજ – હજારો લીટરનો પાણીનો વેડફાટ | Water line leakage thousands of liters of water was…

પાણીની લાઇન લીકેજ - હજારો લીટરનો પાણીનો વેડફાટ | Water line leakage thousands of liters of water was...

મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી : પોલીસ સ્ટેશન પર પથ્થરમારો | Tensions rise as bulldozers …

મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી : પોલીસ સ્ટેશન પર પથ્થરમારો | Tensions rise as bulldozers ...

કેરળમાં ભાજપે ‘સોનિયા ગાંધી’ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

કેરળમાં ભાજપે 'સોનિયા ગાંધી'ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન | QS Ranking…

વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન | QS Ranking…

9 months ago
વર્ષ 2012 ના મારામારીના કેદમાં એકને 3 વર્ષની કેદ અને બેને 3 મહિનાની કેદ | One gets 3 years in prison…

વર્ષ 2012 ના મારામારીના કેદમાં એકને 3 વર્ષની કેદ અને બેને 3 મહિનાની કેદ | One gets 3 years in prison…

1 month ago
કાલે શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be suspended …

કાલે શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be suspended …

8 months ago

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી | eating soaked almonds leads to a decrease nutrients

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News