gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન | QS Ranking…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન | QS Ranking…
1
VIEWS
Share on FacebookShare on Twitter

QS Ranking List : લંડન સ્થિત ક્વાક્વેરેલી સાયમન્ડ્સ દ્વારા મંગળવારે (15 જુલાઈ) વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિશ્વના શ્રેષ્ઠ 150 શહેરોની ‘ક્યૂએસ બેસ્ટ સ્ટૂડન્ટ્સ સિરીઝ રેન્કિંગ-2026’ નામની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં દક્ષિણ કોરિયાના સિઓલ શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે તેમાં ભારતના ચાર શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈનો સમાવેશ કરાયો છે. તેમાં મુંબઈને 98 રેન્ક, દિલ્હીને 104, બેંગલુરુને 108 અને ચેન્નાઈને 128 રેન્ક અપાયો છે.

ચારેય રાજ્યોની રેન્કિંગમાં સુધારો

દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શ્રેષ્ઠ શહેરોની રેન્કિંગમાં સ્થાન મેળવી પોતાની શ્રેષ્ઠ શિક્ષણ સ્થિતિ સાબીત કરી છે. આ દર્શાવે છે કે, ભારતમાં શિક્ષણ ગુણત્તામાં શ્રેષ્ઠ સુધારો થયો છે. મુંબઈએ 15 રેન્કનો જંપ મેળવી 98માં સ્થાને પહોંચી ગયું છે. જ્યારે દિલ્હીની રેન્કિંગમાં સાત પોઈન્ટનો અને બેંગલુરુની રેન્કિંગમાં 22 પોઈન્ટનો અને ચેન્નાઈની રેન્કિંગમાં 128 પોઈન્ટનો સુધારો થયો છે.

‘એમ્પ્લોયર એક્ટિવિટી કેટેગરી’માં સુધારો

ચારેય રાજ્યોમાં ‘એમ્પ્લોયર એક્ટિવિટી કેટેગરી’માં પણ સુધારો થયો છે. સૌથી વધુ નોકરી આપવાની યાદીમાં દિલ્હી અને મુંબઈ ટોપ-50માં સામેલ થઈ ગયું છે, જે ગ્રેજ્યુએટો માટે રોજગારની મજબૂત સંભાવના દર્શાવી રહી છે. આ મામલે બેંગલુરુ પહેલા 100માં ક્રમાંકે હતું, જોકે હવે તે 59માં ક્રમાંકે પહોંચી ગયું છે. જ્યારે ચેન્નાઈના રેન્કિંગમાં 29 પોઈન્ટનો સુધારો થયો છે.

ક્યૂએસના મુખ્ય કાર્યકારી અધિકારી જેસિકા ટર્નરે કહ્યું કે, ‘2026ની ક્યૂએસ બેસ્ટ સ્ટૂડન્ટ્સ સિરીઝ રેન્કિંગ’ માં ભારત ઘણું આગળ આવ્યું છે, જે ઉચ્ચ શિક્ષણમાં અનેક ફેરફારો દર્શાવી રહી છે.’ QS ઓછામાં ઓછી 2.50 લાખની વસ્તી ધરાવતા શહેરો અને QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં સ્થાન મેળવનાર ઓછામાં ઓછી બે યુનિવર્સિટીઓને રેન્કિંગ આપે છે.

વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-15 શહેરોની યાદી

  • સિઓલ, દક્ષિણ કોરિયા
  • ટોક્યો, જાપાન
  • લંડન, યુનાઇટેડ કિંગડમ
  • મ્યુનિક, જર્મની
  • મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા
  • સિડની, ઓસ્ટ્રેલિયા
  • બર્લિન, જર્મની
  • પેરિસ, ફ્રાન્સ 
  • ઝુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ
  • વિયેના, ઑસ્ટ્રિયા
  • સિંગાપોર
  • કુઆલાલંપુર, મલેશિયા
  • બેઇજિંગ, ચીન
  • તાઇપેઈ, તાઇવાન
  • બોસ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ

આ પણ વાંચો : સીરિયા ગૃહયુદ્ધમાં ઈઝરાયલની એન્ટ્રી, ટેંકો પર હુમલા કર્યા, સ્વિડાની હિંસામાં 89 લોકોના મોત, 200 ઈજાગ્રસ્ત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…
INDIA

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

June 23, 2026
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…
INDIA

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

June 23, 2026
Next Post
‘ઓપરેશન સિંદૂર’ પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે | After ‘Operat…

'ઓપરેશન સિંદૂર' પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે | After 'Operat...

દિલ્હી, મુંબઇને બોમ્બની ધમકી : દ્વારકાં સ્કૂલ (દિલ્હી) મુંબઇ શેરબજાર અમૃતસરનું સુવર્ણ મંદિર ઉડાડી દે…

દિલ્હી, મુંબઇને બોમ્બની ધમકી : દ્વારકાં સ્કૂલ (દિલ્હી) મુંબઇ શેરબજાર અમૃતસરનું સુવર્ણ મંદિર ઉડાડી દે...

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ | Rai…

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ | Rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of …

વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of …

9 months ago
કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી | Talati accepted a bribe of Rs 1500 through QR co…

કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી | Talati accepted a bribe of Rs 1500 through QR co…

11 months ago
હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…

હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…

10 months ago
પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News