gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે કચડ્યું, કંપારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા |…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે કચડ્યું, કંપારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident News: અમદાવાદના વાળીનાથ ચોક નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં જમાઈની ખબર કાઢવા જઈ રહેલા દંપતી પૈકી પત્નીનું માથું છુંદાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ કરૂણ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

અમદાવાદ શહેરના વાળીનાથ ચોક વિસ્તારમાં ગત 13 ડિસેમ્બરના રોજ સાંજે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય ગાયત્રીબેન પ્રજાપતિ તેમના પતિ મનોજભાઈ સાથે એક્ટિવા પર પાંજરાપોળ સ્થિત હોસ્પિટલમાં તેમના જમાઈની ખબર પૂછવા જઈ રહ્યા હતા.

અમદાવાદમાં જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે કચડ્યું, કંપારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા 2 - image

જ્યારે આ દંપતી વાળીનાથ ચોક પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યું, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા AMCના ડમ્પરચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ દંપતી રોડ પર પટકાયું હતું.

દુર્ભાગ્યવશ, ગાયત્રીબેન રોડ પર પડ્યા કે તરત જ ડમ્પરનું પાછળનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળ્યું હતું. ગંભીર ઈજા થવાને કારણે ગાયત્રીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ મનોજભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક ગાયત્રીબેન ઘરકામ કરતા હતા અને તેમને 12 વર્ષની અને 23 વર્ષની એમ બે દીકરીઓ છે. આ ગમખ્વાર અકસ્માતમાં તેમની બંને દીકરીઓએ પોતાની માતા ગુમાવી છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં | Passengers in trouble due to lack of…

ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં | Passengers in trouble due to lack of...

જામનગરના કાલાવડમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડના જવાનનું અંતરયાળ મૃત્યુ નિપજતાં ભાર…

જામનગરના કાલાવડમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડના જવાનનું અંતરયાળ મૃત્યુ નિપજતાં ભાર...

વડોદરામાં 38 બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ | Immediate repair work begins aft…

વડોદરામાં 38 બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ | Immediate repair work begins aft...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ | Election Commission has rea…

ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ | Election Commission has rea…

11 months ago

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ આરોગ્ય સાથે પણ સંબંધ | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

5 months ago
પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ | Supr…

પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ | Supr…

1 year ago
લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment

લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News