gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના કાલાવડમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડના જવાનનું અંતરયાળ મૃત્યુ નિપજતાં ભાર…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
જામનગરના કાલાવડમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડના જવાનનું અંતરયાળ મૃત્યુ નિપજતાં ભાર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈ રાત્રે 10.00 વાગ્યાના અરસામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને હાઇવે રોડ પર પોતાની ફરજ પુરી કરીને જઈ રહેલા હોમગાર્ડના એક જવાનને પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં અંતરિયાળ મૃત્યુ નીપજયું છે, જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ ગોઝારા અકસ્માત ના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં શીતલા કોલોની માં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા ગિરીશકુમાર જી. પરમાર (ઉ.વ.35) કે જેઓ ગઈકાલે રાત્રે 10.00 વાગ્યે જામનગર-કાલાવડ હાઈવે રોડ પર આઈટીઆઈ નજીક પોતાની ફરજ પુરી કરીને પરત જઇ રહ્યા હતા, અને એકટીવા સ્કૂટર સાથે ઉભા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક બલેનો કારના ચાલકે તેઓને હડફેટમાં લઈને કચડી નાખ્યા હતા. જે ગોઝારા અકસ્માતમાં બંને વાહનો અથડાયા હોવાથી તેમાં ભારે નુકસાની થઈ હતી, તેમજ હોમગાર્ડના જવાનનું ગંભીર ઇજા થવાથી અંતરયાળ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતા કાલાવડ ટાઉનની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડતી થઈ હતી, અને ગિરીશ પરમારના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. હોમગાર્ડના જવાનનું ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ નિપજતાં જામનગર જિલ્લાના હોમગાર્ડ અધિકારી સહિતના અન્ય હોમગાર્ડ જવાનોએ ભારે શોક વ્યક્ત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવા લેખિકા વંશિકા કાંકરિયાનું પુસ્તક ‘Before Your Yes’ ૨૪ તારીખે અમદાવાદ બુક ફેસ્ટિવલમાં થશે લોન્ચ
GUJARAT

October 26, 2026
ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ મંદિરોના પૂજારીઓનું સન્માન…

October 25, 2026
​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

Next Post
વડોદરામાં 38 બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ | Immediate repair work begins aft…

વડોદરામાં 38 બ્રીજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ | Immediate repair work begins aft...

સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી | surat acci…

સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી | surat acci...

વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ | VMC’…

વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ | VMC'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

1 year ago
વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી, સરકારે બરોડા મેડિકલ કોલેજના સત્તાધીશોનો ખુલાસો પૂછયો | gujarat governm…

8 months ago
વડોદરામાં નવા ફાયર સ્ટેશન અને ઇમર્જન્સીની વિવિધ ચીજો રૂ.3.90 કરોડથી વધુના ખર્ચે ખરીદાશે | New fire s…

2 years ago
સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News