gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ટાઇલ્સના પાઉડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ | Liquor Wort…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ટાઇલ્સના પાઉડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ | Liquor Wort…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Seizure In Ahmedabad: અમદાવાદમાં સોલા પોલીસે એસ. જી. હાઇવે પર એક ટ્રકમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીને આધારે રેડ દરમિયાન એક ટ્રકમાં ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટા નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. જે બાદ પોલીસે 19.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખસોની ધરપકડ કરી છે.

પ્લાસ્ટિકના બોક્સમાં દારૂનો જથ્થો છુપાવ્યો 

મળતી માહિતી મુજબ, સોલા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક ટ્રક વૈષ્ણોદેવી બ્રીજ તરફથી વિદેશી દારૂ ભરીને સરખેજ તરફ જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે સોલા બ્રીજના છેડે વોચ ગોઠવીને ટ્રકમાં તપાસ કરી હતી. જ્યારે ટ્રકને ઊભી રખાવી તે વખતે તેમાં સવાર 3 શખસોએ પોલીસને જણાવ્યું હતું કે ટ્રકમાં ટાઇલ્સ બનાવવાનો પાવડર ભરેલો છે અને તેઓ તેને મોરબી લઈ જઈ રહ્યા છે. જો કે, પોલીસને શંકા જતાં બે-ત્રણ કટ્ટા હટાવવામાં આવ્યા, ત્યારે નીચેથી પ્લાસ્ટિકના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 228 બોટલ વિદેશી દારૂ, ટ્રક, 3 મોબાઈલ ફોન અને 800 નંગ પાવડરના કટ્ટા સહિત કુલ 19,07,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન શરૂ

દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હતો

પોલીસે રાજસ્થાનના કૈલાશચંદ્ર ધનપાલ કોટેડ, જીવતરામ કાવા ઔતા અને અલ્પેશ બંસીરામ મીણાની ધરપકડ કરી છે. આ ત્રણેયએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના ખેરવાડાના હીરા કલાસવા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે મોરબી ખાતે પહોંચાડવાનો હતો. આ પછી હાલ સોલા પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
GUJARAT

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

June 24, 2026
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

June 24, 2026
Next Post
ઐતિહાસિક તેજી: સોનું પ્રથમવાર ₹1.50 લાખને પાર, ચાંદી પણ ₹3.28 લાખની સર્વોચ્ચ ટોચે | Historic rally: …

ઐતિહાસિક તેજી: સોનું પ્રથમવાર ₹1.50 લાખને પાર, ચાંદી પણ ₹3.28 લાખની સર્વોચ્ચ ટોચે | Historic rally: ...

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર | attack on bjp mla kalu…

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર | attack on bjp mla kalu...

VIDEO : આસામના કોકરાઝારમાં હિંસા, યુવકની હત્યા બાદ આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ | Assam Violence Kokr…

VIDEO : આસામના કોકરાઝારમાં હિંસા, યુવકની હત્યા બાદ આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ | Assam Violence Kokr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu…

PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu…

9 months ago
વડોદરા કોર્પોરેશને 60931 ચોરસ ફૂટ દીવાલ રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરી | Vadodara Corporation deco…

વડોદરા કોર્પોરેશને 60931 ચોરસ ફૂટ દીવાલ રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરી | Vadodara Corporation deco…

8 months ago
H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ: દુનિયાને ગ્લોબલ વર્કફોર્સની જરૂર, તમે સત્યથી ભાગી ન શકો | S …

H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ: દુનિયાને ગ્લોબલ વર્કફોર્સની જરૂર, તમે સત્યથી ભાગી ન શકો | S …

9 months ago
પાકિસ્તાનને મોટો ઝટકો, કાશ્મીરમાં ભારત 120 વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી જીવીત કરશે | jammu kashmir r…

પાકિસ્તાનને મોટો ઝટકો, કાશ્મીરમાં ભારત 120 વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી જીવીત કરશે | jammu kashmir r…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News