gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નવા વર્ષની સાંજે ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રન, કાર ચાલકે બાઈક સવારને ઢસડતા મોત | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નવા વર્ષની સાંજે ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રન, કાર ચાલકે બાઈક સવારને ઢસડતા મોત | Ahmedab…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident News: અમદાવાદ શહેરમાં નવા વર્ષની સાંજે જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એલીસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ પાસે પૂરપાટ ઝડપે આવતી એક અજાણી કારે મોટરસાઈકલ સવારને અડફેટે લઈ રોડ પર ઢસડ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પાલડીથી ચાણક્યપુરી જતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર બાકરોલ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય ચંન્દ્રકાંતભાઈ વેલજીભાઈ પંચાલ ગત 1 જાન્યુઆરીના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે પોતાની મોટરસાઈકલ પર અર્ચનાબેન ઓઝાને બેસાડીને પાલડીથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક અજાણી કારે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ચાલકને રોડ પર ઢસડ્યો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી પ્રચંડ હતી કે ચંન્દ્રકાંતભાઈ રોડ પર પટકાયા હતા અને કાર ચાલક તેમને રોડ પર ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં ચંન્દ્રકાંતભાઈને છાતીના ભાગે પાંસળીઓમાં ગંભીર ફેક્ચર અને શરીરે અન્ય જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક એલીસબ્રિજની એસ.વી. હોસ્પિટલ (SV Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.

પોલીસે CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી

આ ઘટના અંગે ઋષિ ચંન્દ્રેશકુમાર પંચાલે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત કોલેજ અને પાલડી વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી કારનો નંબર અને ચાલકની ઓળખ થઈ શકે. નવા વર્ષની શરૂઆતમાં જ સર્જાયેલા આ અકસ્માતે પંચાલ પરિવારમાં શોકનું મોજું ફેરવી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
નવા વર્ષે દારૂના 1000થી વધુ કેસ કરવા છતાં અસર નથી, પીધેલા પતિને પત્ની જ પોલીસ સ્ટેશને લાવી | the wif…

નવા વર્ષે દારૂના 1000થી વધુ કેસ કરવા છતાં અસર નથી, પીધેલા પતિને પત્ની જ પોલીસ સ્ટેશને લાવી | the wif...

વડોદરાના ગોરવામાં વોક માટે નીકળેલા બે સિનિયર સિટીઝન મિત્રોને કારે અડફેટમાં લેતા બંનેને ગંભીર ઈજા | V…

વડોદરાના ગોરવામાં વોક માટે નીકળેલા બે સિનિયર સિટીઝન મિત્રોને કારે અડફેટમાં લેતા બંનેને ગંભીર ઈજા | V...

સુરતના ડીંડોલીમાં ધોરણ-12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવાર સૂતો હતો અને લાડલીએ જીવન ટૂંકાવ્યું …

સુરતના ડીંડોલીમાં ધોરણ-12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવાર સૂતો હતો અને લાડલીએ જીવન ટૂંકાવ્યું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by tractor near Dalol…

9 months ago
વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

10 months ago
પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

3 months ago
ભાવનગર જિલ્લા પંચાયતનું રૂ. 588.00 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર | Bhavnagar District Panc…

ભાવનગર જિલ્લા પંચાયતનું રૂ. 588.00 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર | Bhavnagar District Panc…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News