gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ રિક્ષા ફંગોળી, કારમાંથી બિયરની બોટલો અને વરદી મળી | Drunk Policema…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ રિક્ષા ફંગોળી, કારમાંથી બિયરની બોટલો અને વરદી મળી | Drunk Policema…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Road Accident: અમદાવાદના વિશાલા સર્કલ પાસે બુધવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં બેફામપણે કાર ચલાવી એક રિક્ષાને જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે એકઠા થયેલા રોષે ભરાયેલા લોકોએ કારચાલક પોલીસકર્મીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સર્જનારા પોલીસ કર્મચારીની ઓળખ પ્રકાશ વેરશીભાઇ રબારી (બ.નં-12414) તરીકે થઈ છે, જે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. તે પોતાની કારને વિશાલા સર્કલ પાસેથી પૂરઝડપે અને બેફામ રીતે હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી એક રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા હવામાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી, જેના કારણે રિક્ષાચાલકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, કારચાલક પ્રકાશ રબારી નશામાં ધૂત હતો. અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમણે પ્રકાશ રબારીને કારમાંથી બહાર કાઢી પકડી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કારમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી

અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતાં તેમાંથી પોલીસની વરદી, બિયરની ખાલી બોટલો અને કારની બીજી નંબર પ્લેટ પણ મળી આવી હતી. આ વસ્તુઓ મળ્યા બાદ લોકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો. 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી પોલીસકર્મચારી પ્રકાશ રબારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીનો બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યો છે અને તે રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઈજાગ્રસ્ત રિક્ષાચાલકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાએ ફરી એકવાર પોલીસની છબીને ખરડી છે અને રક્ષક જ ભક્ષક બને તેવા કિસ્સાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
US-ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર, IT શેર્સમાં તેજી …

US-ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર, IT શેર્સમાં તેજી ...

‘જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે’ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ | Ser…

'જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે' દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ | Ser...

ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા | New direction in natural farming through th…

ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા | New direction in natural farming through th…

1 year ago
નડિયાદમાં યુવકને નોકરી અપાવવાની લાલચ આપી રૂ.20 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 20 thousand by…

નડિયાદમાં યુવકને નોકરી અપાવવાની લાલચ આપી રૂ.20 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 20 thousand by…

6 months ago
VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

10 months ago
“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News