gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ક…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,21
જાન્યુ,2026

અમદાવાદમાં રખડતા કૂતરાંની સાથે પાલતુ કૂતરાંને લઈને
ફરિયાદો વધી રહી છે. આ પરિસ્થિતિમાં પાલતુ કૂતરાં રાખવા માટે મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનારા માલિકોને પાલતુ કૂતરુ પકડાય તેવા
કિસ્સામા પ્રથમ વખત રુપિયા વીસ હજાર
,
બીજી વખત પકડાય તો રુપિયા પચાસ હજાર સુધીની પેનલ્ટી કરવા એક સ્ટાન્ડર્ડ
ઓપરેટીંગ પ્રોસિજર બનાવી સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મેળવાશે.પાલતુ કૂતરાંના
રજિસ્ટ્રેશનથી લઈ અન્ય બાબતોનુ યોગ્ય પાલન નહી કરનારા કૂતરાંના માલિક સામે પોલીસ
ફરિયાદ નોંધાવવા કવાયત શરુ કરવામા આવી છે.

એક અંદાજ મુજબ શહેરમાં પચાસ હજાર જેટલા પાલતુ કૂતરાં તેના
માલિકો દ્વારા રાખવામા આવી રહયા છે.જાન્યુઆરી-૨૫થી કોર્પોરેશન તરફથી પાલતુ કૂતરાં
રાખવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવામા આવ્યુ છે. પ્રતિ પાલતુ કૂતરાં દીઠ
રજિસ્ટ્રેશન ફીમાં પણ વધારો કરી રુપિયા બે હજાર કરવામા આવી છે. આમ છતાં
અત્યારસુધીમાં ૧૯ હજારથી વધુ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન તેના માલિકો દ્વારા
કરાવવામા આવ્યુ ચે.બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા મળેલી વીકલી રિવ્યુ
બેઠકમાં તેમણે એસ.ઓ.પી.બનાવવા સુચના આપી હતી.શહેરના વિવિધ વિસ્તારમાં રોડની
કામગીરી ધીમી ગતિથી ચાલી રહી છે.આ બાબતને લઈ મ્યુનિસિપલ કમિશનરે જે કોન્ટ્રાકટર
વર્ક ઓર્ડર  અપાયા પછી ધીમી ગતિથી રોડની
કામગીરી કરતા હોય તેવા કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરો.થોડા સમય પહેલા મ્યુનિ. કમિશનર
અચેર ગયા હતા.જયાં તેમણે રખડતી ગાય જોવા મળતા તેમણે ફરિયાદ કરી હતી.એક સપ્તાહમાં
કમિશનરે અચેર વિસ્તારમા એક પણ રખડતુ પશુ જોવા ના મળે એ પ્રકારની કામગીરી કરાવવા
ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સુચના આપી હતી.શહેરમાં ફાયર એન.ઓ.સી. અંગે શુ
સ્થિતિ છે તે અંગે તેમણે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનરને પુછતાં તેમણે નવી ૪૧૧
અરજી આવી એવો જવાબ આપતા કમિશનર અકળાયા હતા. ડેપ્યુટી કમિશનર અને ચીફ ફાયર ઓફિસરને
તેમના વિભાગની કોઈ  માહિતી જ નથી એવી ટકોર
પણ કરી હતી.

પાણીપુરીના પાણીમાંથી ટાઈફી બેકટેરીયા મળ્યો

અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી હેલ્થ વિભાગે પાણીપુરીની ૨૭૦
લારી-ખુમચા સામે કાર્યવાહી કરી પાણીપુરીના પાણી
,રગડા ઉપરાંત ગ્રીન ચટણી વગેરેના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ
માટે મોકલ્યા હતા. પાણીપુરીના પાણીમાંથી ટાઈફી નામનો બેકટેરીયા મળ્યો હતો.જે
ટાઈફોઈડ માટે જવાબદાર ગણાય છે. મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર શહેરમાં પાણીપુરીની લારીઓ
,ખુમચા સામે
કાર્યવાહી કરવા સુચના આપી હતી. ઉપરાંત ખાનગી બોરમાંથી લેવામા આવેલ પાણીનુ સેમ્પલ
જો અનફીટ આવે તો તેવા કિસ્સામાં ખાનગી બોર સીલ કરવા સુચના આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક VS હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને ૨૦૩ જ રહેશે …

૯૫ વર્ષ પહેલાં બંધાયેલી શહેરની ઐતિહાસિક VS હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટની સંખ્યા હવે ઘટીને ૨૦૩ જ રહેશે ...

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં આશારામ આશ્રમના ગેરકાયદેસર દબાણોને તોડવા તખ્તો તૈયાર કરાયો | Commonwealth…

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ પહેલાં આશારામ આશ્રમના ગેરકાયદેસર દબાણોને તોડવા તખ્તો તૈયાર કરાયો | Commonwealth...

વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Veraval and Ban…

વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Veraval and Ban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ | Parents allege that…

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ | Parents allege that…

10 months ago
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી | Companies paid in Chinese yuan instead of dollars

5 months ago
વિરાસત રામભરોસે : રૂા.૭૫ લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો જર્જરિત | Vadodara’s heritage Rambharose

વિરાસત રામભરોસે : રૂા.૭૫ લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો જર્જરિત | Vadodara’s heritage Rambharose

6 months ago
જામનગર શહેર-જિલ્લામાં જુગારના 10 દરોડામાં ત્રણ મહિલા સહિત 63 શકુનીઓ ઝડપાયા | 63 criminals including …

જામનગર શહેર-જિલ્લામાં જુગારના 10 દરોડામાં ત્રણ મહિલા સહિત 63 શકુનીઓ ઝડપાયા | 63 criminals including …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News