gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પૂરપાટ દોડતી પોલીસની જ ગાડીએ સર્જ્યો અકસ્માત, પાર્ક કરેલી કારને મારી ટક્કર | Ahmedabad Ac…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પૂરપાટ દોડતી પોલીસની જ ગાડીએ સર્જ્યો અકસ્માત, પાર્ક કરેલી કારને મારી ટક્કર | Ahmedabad Ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident: અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક શનિવારે (15મી નવેમ્બર) રાત્રે અકસ્માત સર્જાયો હતો. અહીં રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ડ્રાઈવર પર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત થતાંની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી, ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી આવી હતી, જેને કારણે ડ્રાઇવર નશામાં હોવાની આશંકા વધુ મજબૂત બની હતી. સ્થાનિકોએ દાવો કર્યો છે કે, પોલીસની ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો.

આ પણ વાંચો: SIRમાં BLO ના મોબાઈલ નંબર જાહેર કરાતા મહિલા કર્મીઓ પરેશાન, અનેક શાળામાં બાળકો શિક્ષક વગરના થયા!

પોલીસ ડ્રાઇવરને મેડિકલ તપાસ કરાશે

બનાવની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, અકસ્માત કરનાર પોલીસ ડ્રાઇવરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. કારમાંથી જે સીરપની બોટલ મળી આવી છે, તે મામલે સોલા પોલીસને જાણ કરવામાં આવી છે. સોલા પોલીસ આ સીરપની બોટલ કયા પ્રકારની છે અને કયા કારણોસર ગાડીમાં હતી, તે અંગે તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અકસ્માત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતા, આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar…
GUJARAT

અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar…

March 26, 2026
Next Post
ભાવનગરની હચમચાવતી ઘટના: 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મ…

ભાવનગરની હચમચાવતી ઘટના: 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મ...

ફતેગંજમાં પીજીમાં રહેતા એમબીએના વિદ્યાર્થીની રહસ્યમય લાશ મળી | MBA student found dead under mysterio…

ફતેગંજમાં પીજીમાં રહેતા એમબીએના વિદ્યાર્થીની રહસ્યમય લાશ મળી | MBA student found dead under mysterio...

કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા 100 વર્ષના બુઝુર્ગનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃ…

કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા 100 વર્ષના બુઝુર્ગનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…

ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…

4 days ago
કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી | Despite land acquisit…

4 months ago
થરુર બાદ વધુ એક દિગ્ગજને ‘કોંગ્રેસ’ સામે વાંધો પડ્યો? શાયરાના અંદાજમાં કર્યા શાબ્દિક પ્રહાર | Nation…

થરુર બાદ વધુ એક દિગ્ગજને ‘કોંગ્રેસ’ સામે વાંધો પડ્યો? શાયરાના અંદાજમાં કર્યા શાબ્દિક પ્રહાર | Nation…

2 months ago
તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News