gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતેગંજમાં પીજીમાં રહેતા એમબીએના વિદ્યાર્થીની રહસ્યમય લાશ મળી | MBA student found dead under mysterio…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ફતેગંજમાં પીજીમાં રહેતા એમબીએના વિદ્યાર્થીની રહસ્યમય લાશ મળી | MBA student found dead under mysterio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.16 શહેરના ફતેગંજ વિસ્તારમાં પીજી તરીકે રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના  એમબીએના વિદ્યાર્થીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફતેગંજ વિસ્તારમાં બ્લૂ લગુન હોટલની પાછળ સ્કાય હોમ પીજીમાં રહેતો મૂળ કાશ્મીરનો ૨૫  વર્ષનો યુવાન ગતિક અજયકુમાર દાસ તા.૧૪ના રોજ રાત્રે મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હતો અને બાદમાં રાત્રે દોઢ વાગે તે પરત આવીને પોતાની રૃમમાં ઊંઘી ગયો હતો. ગઇકાલે સાંજે તે નહી ઉઠતા પીજીના માલિકે ૧૦૮ એમ્બ્યૂલન્સને જાણ કરી હતી. ૧૦૮નો સ્ટાફ સ્થળ પર આવ્યો અને વિદ્યાર્થીને તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે ફતેગંજ પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાન પારુલ યુનિવર્સિટીમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનું મોત ક્યાં કારણોસર થયું તે તપાસનો વિષય છે. પીએમ રિપોર્ટ બાદ સાચી વિગતો જાણી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા 100 વર્ષના બુઝુર્ગનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃ…

કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા 100 વર્ષના બુઝુર્ગનું અકસ્માતે કુવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃ...

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક એકલવાયું જીવન જીવતા આધેડનું બેશુદ્ધ થઈને મોત | Middle aged man living a l…

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક એકલવાયું જીવન જીવતા આધેડનું બેશુદ્ધ થઈને મોત | Middle aged man living a l...

જામનગર તાલુકાના પસાયા ગામની સીમમાં બાવળની ઝાડીમાં બાઈક સંતાડી રહેલા તસ્કરને બે ચોરાઉ બાઈક સાથે પોલીસ…

જામનગર તાલુકાના પસાયા ગામની સીમમાં બાવળની ઝાડીમાં બાઈક સંતાડી રહેલા તસ્કરને બે ચોરાઉ બાઈક સાથે પોલીસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti…

9 months ago
તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | Now is the time to …

7 months ago
સુંદર પિચાઈ અબજપતિ બન્યાં, તમિલનાડુના 2 રૂમના ઘરથી સિલિકોન વેલી સુધીની સફર વિશે જાણો | sundar pichai…

1 year ago
વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News